SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શિવસેવક હો સે શિવલિંગિ કે વેદાંતિ બ્રહ્મા વસે છે, બુદ્ધિહિતા હે ધમતની વાત કે કરતા નેયાયક ભજે છે. ૩ મીમાંસક હો માનઈ ષટકર્મ કે ભરમ ભર્યા માંહિં કરે છે, સહુ દરસણ હે માંહિ નિરદેષ કે જે નિત ભવસાયર તરે છે. ૪ હરિહર હે કરતા જલ સ્નાન કે પૂજા કરે શિવલિંગની છે; વલી ચઉમુષ હો બ્રહ્મા ગણેશ કે કાંમિનિ સહુને સંગનિ છે. ૫ કાસીમાંહિં હો વાસી જે કાગ કે મૂએ મુગતિ પામેં સહી છે; ઈત્યાદિક હા મિથ્યાત્વની વાત કે કલિયુગ તિણ નગરી લહી છે. ૬ જિહાં જનમ્યા હે શ્રીસુપાસ નેં પાસ કે કલ્યાણક જિનરાજનાં જી; થયાં ઇણ પુરે હેતિણે ભણિયે પવિત્ર કે ફરસે જે જિનરાજનાં જી.૭ એ તીરથ હ હતો જેનને જાણ કે કાલે મિથ્યાત્વ વચ્ચે ઘણો જી; જિનધર્મના હો નિંદક બહુ લોક કે ગુણઠાણું પહેલું ગિણે છે. ૮ ઈણ નગરી હો રાજા હરિચંદ કે વાચાપાલણ પ્રેમસ્યું ; પાણી ભરિઓ હે ચંડાલને ગેહ કે ચૂકે ન આપણા નીમણ્યું છે. ૯ કાસીથી હો ત્રિણ કેસ સાર કે સોહે તે સહપુરી ભલી જી; જિહાં જનમ્યા હો શ્રી શ્રેયાંસજિકુંદ કે પગલાં પૂજે મન રૂલિ છે. ૧૦ તિણ પાસે હો ચંડમાધવ નાંમ મેં કહ્યું પ્રથમ ગુણઠાંણિઇ છે; તિણે ઠાંમેં હે ચંદ્રપુરી નામ કે જનમ ચંદ્રપ્રભ જાણીતું છે. ૧૧ તીરથની હો ફરસીઈ ભૂમિ કે ગંગાપારે આવિયા જી; કુશસ્ય હ પેહતા પરસિદ્ધ કે કર્મનાસા તટ પાવિયાં છે. ૧૨ મિથ્યાત્વી હો તિણે તટનિ તેય કે પગ બોલે નહિં કે કદા જી; કહે જલને હો પરસંગ પ્રમાણ કે તીરથ હવે વિરથા સદા છે. ૧૩ તિહાંથી હો સહસરા ગામ કે સબલ તલાવ છે સેહતે જી; થયે સરસ પાતિસાહ પઠાણ કે તાસ જનમ ઠામ એ હું જી; ૧૪ અનુક્રમેં હૈ સેવન નદિ ઘાટ કે વાટવહે પટણાતણી જી; ૭૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy