________________
જિહાં વીર હો વલગે રહ્યો વસ્ત્ર કે સ્વર્ણવાલકા તે ભણી છે. ૧૫ વડ વિસ્તારે હે નદિને પાટ કે ત્રિણ કેસ થકે તદા છે; એક વાટે હે ગયા દિશિ જાય કે અટવિ દુષદાયક સદા છે. ૧૬
કોસ એંસી કાશી થકી પટણે લેકપ્રસિદ્ધ પાડલિપુર વર મૂલગે નામ ઉદાઈકિદ્ધ.
હાલ ૫
દાન કહે જગ હું વડે, એ દેશી. ઉતપતિ પટણા નગરની સુણજે શાસ્ત્ર મઝાર, હો સુંદર, શ્રેણિકપુત્ર કેણિકતણે રાજ્ય ચંપામાં સાર હો. સુંદર૦ ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આંણી ભાવ ઉદાર હે, શું. ગુરૂ વિના ગ્યાન ન પામીઈ છે ગુરૂ ગ્યાન દાતાર હે. સુ સુ આ૦૨ નામ ઉદાઈ રૂઅડે કેણિકને અંગજાત હે, તાતમરણથી મન વિષઇ રાજ્ય તિહાં ન સુહાત છે. હું સુત્ર ૩ મંત્રીસર રાય વીનવ્યા કરે નવનગરી મંડાણ હે, શું. ગંગા તટ જોતાં થકા આયા સેવક રાય આણ હો. સં. સુ. ૪ અરણિકાપુત્રની પરી વહેતી ગંગા વાર હ સું તિણમેં પાડલી નીપની તે દષી નિરધાર છે. સું સુત્ર ૫ મન્ન કીઓ મંત્રીસરૂ ઈણે તટ કીજે વાસ હે, શું. પાડલી ફૂલી પરગડી ઉદય હર્યો ઉલ્લાસ હો. સં. સુર ૬. નગર વસાવ્યો રૂઅડે રાજા પ્રસન્ન કાજ હે; સું પાડલીપુરનામ થાપીઓ પટણે પ્રસિદ્ધ છે આજ હે. હું સુત્ર ૭ પ્રથમ રાજા એ નગરમાં હઓ ઉદાઈ ઉદાર હો; સું હેમાચાર્ય ઉપદેશથી પરિશિષ્ટ પર્વ મઝાર છે. સં. સુર ૮