SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ દૂહા, સાહિજાદપુર નગરમાં વંઘાં બિંબ ઉદાર; નિત પૂજે જિનરાજને પૂરણમલ સુવિચાર. આગરાનગરથી માંડિને સાહિાદપુર તાંહિં; ઓસવાલ શ્રાવક નહિ કેઈ મારગમાંહિ. છે હાલ ૩ કપૂર હોઈ અતિ ઉજલું રે, એ દેશી. પનરકેસે પરગડો રે તીર્થ પ્રયાગ પ્રસિદ્ધ જવન અકબર પાતિસા રે છેલ્લાવાસ નાંમ કિદ્ધ રે. ૧ સગ્યાનિ, ધરિ જિન વચન પ્રતીત, એ સમકિતની રીત રે, પ્રણી ધરિ. સ. ૨ અરણિકાપૂત્ર નામ જાણજો રે આચારજ ગુણધાર; પફચૂલા વચનેં કરી રે ઉતરે ગંગાપાર રે. પૂરવભવના વયરથી રે દેવ કરે ઉપસર્ગ કેવલ સમભા લહે રે સુષ પામેં અપવગેરે. સ. ૪ તે દિનથી મહિમા વધ્યો રે એ તીરથને ઉદાર, ગંગા જમુના સરસતી રે વચ્ચે મલિ જિહાં ધાર રે. સ૦ ૫ એ અધિકારણ જાણજો રે પરિશિષ્ટ પર્વ મઝાર; ઉપદેશમલાઈ કહ્યું કે એ માટે અધિકાર રે. સ૬ મકરસુરજે નાહે ઘણા રે મિથ્યાતિ મન ભાય; કુગુરૂ કુદે ભૂલવ્યા રે કાપે ગલાં તિણે હાય રે. સર ત્રિવેણી સ્નાન કરી રે માનેં પવિત્ર શરીર, અંતરંગ મિલ નવિ ટલે નાહ્યાં નિર્મલ નીર રે. સ૦ ૮ અષયવડ છે તિહાં કનૈ રે જેહની જડ પાતાલ;
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy