________________
દૂહા.
નગર ભલા શ્રાવક ભલા ધર્મવત સુવિચાર; એક ધર્મશાલા વિના કઠિન ધર્મ વ્યવહાર. તે જાણી શ્રાવક સુણા ઘા વસતિના દાંન; કલ્પસૂત્રમાંહે ભાષી વસતીદ્યાંન સુપ્રધાંન.
૨૦
૨૧
૫ હાલ ૨૫
૧
અહિનિ રહિ ન ફિ તિસે જિ, એ દેશી. સાહિજાદપુરથી સુણા છ દક્ષણ ક્રિશિ સુષકાર; મહુઆ ગાંમ વાંણી” જી ત્રિણ કાશ ઉદાર રે. પ્રાણી વાણી શ્રીજિન સાર, પુડુચાડે ભવપાર રે. પ્રા૦-. જિનવર દાય જૂના હતા છ હુિંવે તે ઠામ કહેવાય; મૃગાવતી કેવલ લહ્યો છ લિ સુચરણ નમાય રે. ચંદનમાલા પણ લહે જી નિરમલ કેવલનાણુ; તિહાંથી નવકાસે હુવે છ નયરી કુસ`ખી ઠાંણુ રે. જમનાતિટ ઉપર વસઇ છ જનમપૂરી જિનરાજ; પદ્મપ્રભુ તિહાં અવતો જીતિણે કાસબી કહે આજ રે, પ્રા૦ ૪ જીરણ છે જિનદેહરા જી પ્રતિમા સુંદર સાજ; ચંદનમાલા પણિ ઈહાં જી ખાકુલ દીધા છાજ રે. વૃષ્ટિ બાર કાડહતણી જી સેાવન કેરા રે જાણુ; ઋષિ અનાથી રૂમડા જી ઇણુ કાશ...ખી...વાંણુ રે. નયણ વેદના જેહનેં જી રહીય છમાસીરે સીમ; વયરાગે સંયમ લીયેા જી વેદન મિટિયાં તેમ રે. શ્રેણિક રાજા પાંમિા જી પહેલા સમક્તિ સાર; એ મુનિર્દેશન દ્વેષીને જી સલ કીયા અવતાર રે. તે તીરથને ભેટીને જી આવ્યા ઉલટ અંગ; સાહિજાદપુરથી હુિંવે જી પુરૂષ દેષણ રગ રે.
પ્રાં॰ છ
પ્રા ૮
પ્રા૦ ૨
પ્રા ૩
પ્રા ૫
પ્રા॰ ૬
પ્રાં॰ ૯
ev