SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કીધી પ્રતિષ્ઠા પાસજિ સાર પચે ધન સાહુ માનસિ’ધ ઉદાર; તે ચિંતામણિ પાસજિ સ્વામી વદ્યા આગરે આણુંદ પામી. છ ચામુષ મહીયલમાંહિ` પ્રસિદ્ધા ચદ્રપાલ સંઘવિયે' કીધા; શ્રીસીમંધર વદુ પાયા હીરાનă મુકીમ ભરાયા. સંકટભંજન પાસ બિરાજે તગાતણી ખાજારે છાજે; મેાતિકટકલે ખંદએ પાયા વાસુપૂજ્ય જિનવર મન ભાયા. ઇમ દેહરાસર દેહરાં સાર વધાં ખિંખ અનેક પ્રકાર; કરિ ચામાસા આગરામાંહિ. પૂરવ દ્વેષણુ મન ઉછાહિ પંચકલ્યાણક ભૂમિ વંદીજે અલજયા ચિંતો દરશણુ કીજે; ગીતારથ ગુરૂ પુસ્તક ભાષી તે જોવા મન થયા અભિલાષી. ૧૧ કર્યાં ચામાસે સત્તર યાલિસે શ્રીવિજયપ્રભ ગુરૂ આદેસ”; આગરાથી શુભદિન સુભવાર જમુનાં ઉત્તરી આવ્યા પાર. પાતિસાહી મહિમા જાણ્યા તપગચ્છ પોષધશાલ વષાણ્યા; દેહરાસરના દેવ જીહારી પીરાજાવાદ આયા સુષકારી, તિહાંથી દક્ષણદિશિ સુવિચારી ગાઉ એક ભૂમિ સુષકારી; ચંદ્રવાડિમાંહે સુષદાતા ચંદ્રપ્રભ વ વિખ્યાતા. સ્ફટિક રતનની મૂતિ સારૂં વજનનાં દીઠાં મન માહે; તે વદી પીરાજાવાદ આવ્યા જાણી મન આલ્હાદ. તિહાંથી છ કેસ સકુરાવાદ જિહાં શ્રાવકના ધવલ પ્રાસાદ; કારટા જિહાંનાવાદ વિચારી ઇહાં સમવાય દિગ’ખર ધારા. ૧૬ તિહાંથી કડા માણુકપુર કહીજે અતાલિ ગંગાજી વહીજે; જયચંદ પાંગુલા રાજા પ્રસિદ્ધા કાટ સખલ કડામાંહિ કીધા. ૧૭ દ્વારાનગર સાહિજાદપુર આયા દ્વેષી શ્રાવક ગુરૂ મન ભાયા; ગંગાજી તટ નગરી વિશાલ પણિ એક ક્રેડિટ નહિ પાસાલ. ૧૮ કાઈ કુમતિ રહ્યો તિક્ષ્ણ ગામ સમલ ઉપાધિ કરી તિણુ ઢાંમ”; લાલચી અધરમી અરીત ઉપાસિરાની કરાવી મસીત. ૧૯ Y ८ કર ૧૩ ૧૪ ૧૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy