SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ રાણપુરઇ જગ જાગતે માદામેં હો તું મહિમામેરૂ, છેછલીઈ સીરેહી વિકાનેરે હે કીજે સબ જેર. સં. ૨૩ આબુગઢમૈ ભેટી અચલગઢમાં શ્રીજિન નામ; રાવણ મનમાં સાંભર્યો અલવરપુર હે બેઠે પ્રભુ ઠામ. સં. ૨૪ મથુરા માલપુરઠ ભલે અંટાલી હે અરિગંજણનાહ ટુંક તેડઇ ઘંટાલીઇ રણથંભેર હો આપે તું બાહ. સં. ૨૫ ચેલણપાસ વલીઈ ઠીકરીયો હે સુષસંપતિગેહ;. ચાણસમાં ચિહું ષડું જ ગુઆલેરે હો મહિમાહ. સંક દેવતાવાદે દીપ ચંપાપુર હે ચિંતિતદાતાર , બાહડમેં રે વિનવું કલિકુંડે હો કલપતરૂ સાર. * સં. ર૭ મેરૂશિખર નંદીસરે રૂચકાદિક હો ઈમ ઠાંમ અનેક; કામિઠામિ તુજને નમું પ્રાત ઉઠિ હો મનિ ધરિ વિવેક. સં. ૨૮ એક આઠે આગલા એ તીરથ હે જગના સાધાર; રડવડીયાં રડ્યા કર લથડી હો ત્યે તંહિ જ સાર. સં. ૨૯ વાટ ઘાટ રડ્યા કરે ભય પડ્યાં છે સેવક સાધાર; ભાવઠિભંજન ભય હરે ભવસાયર હે ઉત્તારઈ પાર. સં૦ ૩૦ અનિસિ સેવું સાહિબે ધરિ મનમાં હે પ્રભુ તાહરે ધ્યાન, અહનિસિ સૂતાં જાગતાં ગુણ ગાવું હોજિન તાહરા ગાન. સં૦ ૩૧ અષ્ટ મહા ભય દૂર કરે પૂરઈ મનની હે વંછિત આસ; ત્રાદ્ધિ વૃદ્ધિ સુષ સંપદા મુઝ દીજે હે સંસર પાસ. સં. ૩૨ ઈહભવિ પરભાવિ માહરઇ પરમેસર હો તું પ્રાણ આધાર; બાલક જાંણી આપણે સુખ દીજૈ હો સેવક સાધાર. સં૦ ૩૩ દિન દિન દેલત દીજીઈ વલી દીજે હો સમક્તિ દાન; બુધ ચારિત્રસાગર ગુરુશિષ્ય વીનવઈ હો પ્રભુ ઈમ કલ્યાણ, સં૦ ૩૪ કલશ, ઈમ ગામિ ઠામિં પાસ નામિ નગર તીરથ જુગધણી, જિન નામ જાણ ભાવ આણ પાસ પડિમાં મેં ગુણ; તપગચ્છદીપક મેહજીપક વિજયપ્રભસૂરીસરે, બુધ ચારિત્રસાગર શિષ્યસેવક “કલ્યાણસાગર’ જયક. ૩૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy