SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વસવાલે વાસ વસે ઉરમ હૈ જિને ઝાકઝમાલ. સં૯ સમીને સાહિબ મિલ્યો આહમેં હે અવિડિ દાતાર ઉદયપુરઇ ઉદયાકરૂ દિલવાડઈ હો તું દીનદયાલ સં૦ ૧૦ નાગકહે નામ સદા ભૂતાલે હે ભવિઅણુ હિતકાર ગોગુદે નઇ નવપલ્લુવઇ આઇ હો તું ધન દાતાર. સં. ૧૧ કરહેઠઈ કામિતિ દિયઈ અણુદે હે આપૈ સુષવૃંદ; એકલમલ ચવેલર ભાનુમતી હો મહિમામેં કંદ. સં૧૨ પડાંગ પ્રણમું સદા વધારે હ વાધઈ આણંદ, ભડકેલઈ ભલ ભેટીઓ ચિંતામણું હે તું આગરે સુઢાય; નવલ નામૈ સદા અહિછત્તે હો દીઠે સુષ થાય. સં. ૧૩ વાણારસી હૈ નગરી ભલી જિહાં જન્મ્યા હો પાસકુમાર, સમેતસિષરઈં જઈ કરી પ્રભુ પહુતા હે મુગતિ મઝારિ. સં. ૧૪ મોરિલા ગામેં અમીઝર કિસનગઢઈ હે ચિંતામણું પાસ, ભીડભંજણ ભગવાનજી મનમોહન હો મન પૂરે આસ. સં. ૧૫ અંતરીક કૂકડેસરઇ અવંતી હો શ્રીમગરી પાસ; રામપુરાઈ રલીયામણે મંડલિગઢ હે રાયરણ દાસ. સં. ૧૬ મેડતઈ નગર સુહામણે ફલવધિ હો તું તસ્કરમાર, નાગોરઈ નામઈ સદા વિકમપુર હો તું હિ જયકાર. સં. ૧૭ જેસલમેરે તું જાગતો તિમરીપુર હો તું રષવાલ મંડેવર મહિમા ઘણે યોધનયર હે તું સુખકાર. સં. ૧૮ વાગોરઈ અંતર નમું વાડીઇ હ શ્રીપાસજિણિંદ નીંબાજઇ નવવિધિ દીયઈ અઝારઈ હે દાઠ આણંદ. સં. ૧૯ સેઝિતમાંહિ સુંદરૂ પાલી હો પરમેસર પાસ નવલ નામે જ વિલ્હાવાસ હો પૂરઈ જગ આસ. સં. ૨૦ જાલેર જગ જાગતે સરવાડે હો સેવક સાધાર; ભિનમાલેં મહિમા ઘણે ગેડી જિન હે સુષને દાતારસં. ૨૧ વીંઝે વલી વાલ શ્રીધરાણે હે તું ઠાંમ બય સાદડીઈ સાનિધિ કરે તીન મૂરતિ હે ભવિઅણ જણ ઈ.સં. ૨૨
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy