________________
એસી બિંબ પાષાણમેં ધાતુમય હવિ સુણીયે રે, ત્રણસે ચાસી બિંબનેં પ્રણમી પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વલંદાની પિલથી વડે ચેટે આવી રે, નાણાવટ સાપુરતણાં દેરાસર નમે ભાવી રે. શ્રી. ૧૨ સંખ્યાઈ સર્વે થઈ દેરાસર ગુણસટ્ટો રે, .. બિંબ સંધ્યા સર્વે મલી છસયને અડસટ્ટો રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેષ પ્રેમજીને પાસે રે, ઉપરે સાંતિ સોહામણા પ્રણમુ અધિક ઉલાસે રે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આરસમેં બિંબ પંચે રે, ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી બલવંચે . શ્રી. ૧૫ હાલ બીજીમહે એ કહ્યાં દેહરા ચાર પ્રમાણે રે; દેરાસર સર્વે થઈ એક દેય જાણે રે. શ્રી. ૧૬
દુહા, સરાથકી સાહાપુર લગે ત્રિણ જિનભૂવન ઉદાર, એકસો દેય દેરાસરે વાંદે જગ આધાર ધાતુમેં આરસમેં બિંબ અછે તિહાં જેહ સાહાજી લાધા કહે દયસહસ ભાવસું પ્રણમુ તેહ ૨
હાલ ત્રીજી.. નવમી નિરજા ભાવના ચીત ચેત રે. એ દેશી. નાણાવટ સાપુરથકી ભવિ વંદો રે ચાલો ચતુર નરનારિ, વિ. સેનીફેલીયામાંહે જઈ ભ. શ્રી જિનબિંબ જેહાર, ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભ૦ દેરાસર છે ઈગ્યાર એક સતાવન બિંબને ભવ પ્રણમતાં જયજયકાર તિહાંથી વિલંદાવાડમાં ભવ્ય દેહરાસરમાંહે દેવક ભo સાઈ ચદ સહામણું ભ૦ કીજે નિત્ય સેવ. ભ૦ ૩.
ભ૦ ૨