SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ખપાટીયાચકલાતણ દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હ પ્રણમુ તેહ. હાલ બીજી. મુની માનસરોવર હંસલે, એ દેશી. ગેપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાયે રે.. ષપાટી ચકલે જઈ વદે શ્રીજિનરાયે રે. ૧ - શ્રીજિનબિંબ જેહારી વારી કુમતિકસંગે રે, મેહમિથ્યાત નીવારી ધારી જિનગુણ રગે રે. શ્રી૨ પ્રથમ નમુ જિન દેહને અભિનંદન જિનચંદે રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી ધાતુમે સંખ્યા કહું દેયસત મેં અડસટ્ટો રે, પાંચ રતનમેં સર્વે થઈ તનસયા ગુણસો છે. શ્રી ૪ ઘર ઘર દેરાસરતણું સંખ્યાયે ચોવીસે રે, એક ખાસી બિંબને પ્રણમીજે નિસદિસે રે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાયેં સરાસુધી સુજાણો રે, ઉગણીસ દેરાસરતણી બિંબસંખ્યા હવે જાણે રે. શ્રી૬ દેયસયા પાંચ ઉપરે પ્રણમી કર્મનિકંદે રે, કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણિ વંદો રે. શ્રી. ૭ તિહથી વડાટાભ જઈ જિનબિંબને વંદો રે, વાઘજી ચીલદાની પિલમેં ભેટ્યા અજિત જિર્ણદેરે. શ્રી. ૮ એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારે રે, દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપાર રે. શ્રી. ૯ સાહા કેસરીસંઘને ઘરે દેહરૂ એક વિસાલે રે, મૂલનાયક પ્રભુ વાદી અજિતજિર્ણોદ ત્રિકાલે રે. શ્રી. ૧૦
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy