________________
બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે, દ્વાદબિંબ પાષાણુમેં પંચતીરથી ત્રીસે રે. શ્રીજિન ૫ એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજે રે, વ્યાસી બિંબ સર્વે થઇ જિનમંદીરમાંણે છાજે રે. શ્રીજિન ૬ ત્રીજે શ્રીધર્મનાથને દેહરામાંહે સુણો સંતે રે, સુરજમંડણ પાસજી ભૂયરામાંë ભગવતેરે. શ્રીજિન ૭ ચિવીસ બિંબ પાષાણુમેં સાત રતનમેં દીપે રે,
એકસે સીતેર ધાતુમેં નિરખંતા નયન ન છીપે છે. શ્રીજિન ૮ ચેથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટ્યા રે, એકવીસ બિંબ પાષાણમેં પૂજતાં પાતક મેટ્યા રે. શ્રીજિન ૯ વસવટ પંચતીરથી એકલમલ પટ જાણે રે, એકસો ઈકોતેર ધાતુમેં સર્વ સંધ્યા પ્રમાણે રે. શ્રીજિન ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સોહે રે, પાંચ પ્રભૂ પાષાણુમેં નિરવંતા ભવિમન મેહે રે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારો રે, એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે રે. શ્રીજિન ૧૨ શ્રી ઘર ઘર દેરાસરતણી હવે કહું સંખ્યા તેહો રે, સુરા રતનને ઘરથકી પંચેતેર છે જેહો રે. શ્રીજિન ૧૩ તિહાં જિનબિંબ સહામણા ધામેં પાષાણે રે, સર્વ થઈ સવાપાંચસે વદે ચતુર સુજાણે રે. શ્રીજિન ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રાસાદે રે , સાહાજી લાધા કહે નિત્યપ્રતે રણઝણ ઘટા નાદે રે. શ્રીજિન ૧૫
દુહા. પોતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ, સવાતેરસે બિંબને વંદન કરૂ ત્રિકાલ.