SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૩૦ कटुकमतयिलाधासाहविरचित सूरत चैत्य परिपाटी.. પ્રણમી પાસ જિષ્ણુંદના ચરણકમલ ચિત લાય; રચના ચૈત્યપ્રવાડની રચસુ સુગુરૂ પસાય. સુરત'દીરમે છે જિહાં જિહાં જિનવિહાર નામ ઠામ કહી દાષવું તે સુણજ્યેા નરનાર. હાલ પ્રથમ. ચતુર સનેહી માહના, એ દેશી. સુરતનગર સેાહામણું સાહમણા જિનપ્રાસાદો રે, ગોપીપુરામાહે નિરષતા ઉપના અધિક આલ્હાદા રે. શ્રીજિનમ'ખ જોહારીયે' ધારીયે જિનમુખ ચ ંદો રે; તારીયે આતમ આપણા વારીયે ભવદુખમ્ દા રે. શ્રીજિન॰ ૨ શ્રીજિન પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારા રે; બિંબ ચોદ આરસમે ધાતુમય ચિત ધારા રે. એકલમલ પંચતીરથી પાટલી ને પટ જાણું રે; સર્વે થઇ શત દાય ને એહાત્તર અધિક વષાણું રે. શ્રીજિન૦ ૪ ૧ ૩
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy