________________
૪૩,
તિલક વધાવઉ વિમલસાહ જિણસાસણિ જિણિ કીધ ઉત્સાહ તીરથની કીધી સ્થાપના નાઠા સુભટ સવે પાપના.
ઠવણિ , 'દિગવિજઈ કરી શ્રીવિમલ ઘરિ આવિઓ, ગુરૂતણે વચને પ્રસાદ મંડાવિયા, મેકલિયા જણ ઘણા ખાણિ આરાસણે; રૂપમઈ થાંભ તુહે કાઢિ તિહાં ખણ, પાટ થંભાસિરાં ઘાટ દેહલતણા, ખાણિ તીરઇ રહિએ ઘડઉ અતિઘણાં જેતરિયા રહકલ વૃષભ કૃલિરિ ચરઈ, દેવિ અંબાઈ વિનઈ સદા નેવજ કરઈ. વાટ રહકલતીર્ણ ગામ વાસિયાં ઘણાં, પૂરવી ચિતવિ૬ સાર સવિર્ડ તણઉં, નયર ચંદ્રાવતી ઘાટ આવિઉ ઘડિG, પાજ આરાસણતણું વેગિ ઊપરિ ચડિG, પૂરિયાં ભિડલાં પીઠ બાંધ્યાં ઘણાં નીપનઉ ગભારઉ શ્રીવિમલવિસહીત|ઉ.
વણિ . ક્ષેત્રપાલ મનિ કસમસ કરમે આગલિ કુણ દેઉલ કરઈ, ઘણું દીઠ દાખિન સાસહિઉં અંબાઈ જઈ આગલિ કહિઉ; અંબાઈ કહિઉં ખેતાવીર જિણ જીતા છઈ રાય હમીર, દેવિ અંબાઈ વિવસઈ ખવે એહસિવું પ્રાણ મ માંડે ભવે. ૪૫ બાંભણિક રાય અરબદિ લઉ રૂવનયર પૂરવદિસિ લીe; ઈણિ છતા બારઈ સુરતાણ કેઈ ન માંડઈ એહસિવું પ્રાણ. એ વર આલઈ દેવિ અંબાવિ એ બલિબાકલ દેસિ ભાવિક વિનઉ કરીનઈ નેવજ માગિ એહ વિણાયઈડઈ લાગિ. ૪૭ મ કરિ રેસ જૂઠઉ વાણિી સટકાલ એહનઉ પ્રાણિક અવર કોઈ બીજઉ જાણિસિઈ તઉ પગિ સાહીનઈ તાણિસિઈ. ૪૮
પર