________________
ભાષા,
પ્રથમ તીર્થંકર શ્રીયુગાદિ ચલણે સિરિ નામીઅ તુહ સાથિ અખ્ત મુગતિ આપિ સેવક કહઈ સામી. * ૩૩ નાભિરાયકુલ મંડણુઉ અર્બદ અવતાર વિમલ મંત્રીસર થાપિએ નિરમાલડીએ દીઠઈ હરણ અપાર. ૩૪ સૂતઉ જાગિઉ વિમલસાહ નિસિ હુ વિહાણું, મઈ દેઉલિ દીધી ધજા કુંજર સાહિઉ કાનિ; ગુરૂ આગલિ સપન કહઈ નિરમાલડીએ બઈઠઉ વિમલપ્રધાન. ૩૫ તઇ ઠંડી સવિરામ દેસ ભૂપતિન ભૂપાલ, તઇ દુહવ્યા ત્રજિંચ ઢેર અસ્ત્રી અનઈ બાલ; આલેઅણ આપઉં કિસી ને લહં સંખ ન પાર, શ્રીઅરબદગિરિ ઊપરિ નિરમાલડીએ થાપે તું જઈન વિહાર. ૩૬ ગુરૂ ઉપદેસિઈ વિમલસાહ મનિ કેરઈ વિચાર, અભંગ તીરથ અરબદ ભલઉ વેચિસૂ ભંડાર; અષભદેવ મનમાહિ ધરઉ મન સમરઉ અંબાવિ, શ્રાવકનઈ દ્રવ્ય સંપડિક નિરમાલડીએ વેચઈનઈ સરલ ભાવિ. ૩૭ ડિંડનાયક શ્રીવિમલસાહ તીર્થ થિર થાપિ, ભરડા કહ્ના લેઈ ભૂઈ ગર્થ તેહનઈ ઘણુઉ આપી, અંબાઈ આવી ઈમ કહિએ માડે અડપ અપાર, થાનક શ્રીમાતાતણાં નિરમાલડીએ થાપે જેન વિહાર ૩૮ પિહલા તેડાવ્યા સૂત્રધાર મુહુરત લિઉ મ લાઉ વાર; શંગ ખણાવઉ દેઉલટણી મેં મનિ ઉકઠા છઈ ઘણી.
૩ સૂત્રધાર જોઈ એક માહ દ્રવ્ય કેતે તુ વેચિસિઈ સાહ રાંગ ખણાવઉ દલિતણી બદરેસિ૬ કરિયે પૂરણું. કે સેના કે રૂપાણુ વિમલિ નખવિઆ આણું ઘણા સૂત્રધાર જોઈ કસવટી વિમલસાહએ ગાઢઉ હઠી.