SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્યાસી પૂરવ લક્ષ કિઉં રાજ સંજમ લેઈ પ્રભુ કિર્લ કાજ. ૨૧ તારણુગઢિ શ્રીઅજિત જિણિંદ હરષિ વ્યાખ્યા કુમરનરિંદ, ચઊદસય ચૂમાલ જિણભણિ અવર રાય તું જામલિ કવણ રર પાંસીને છઈ પાંચ પ્રસાદ સુરગિરિસિઉ તે માડઈ વાદ; ચંદણ કુસુમિ ધૂપ ધરિ ધરઉજિણવરતણી પૂજ નિતુ કરઉ. ૨૩ તીરથ આરાસણ ભંડાણિ જિહાં રૂપ સેનાની ખાણિ, , સાત ધાત કહીઈ જૂજઈઅઈ ત્રાંબા તરૂઆની છઈ કુ. ૨૪ સરલ તરલ વનસપતી ઘણું આદિ નેમિ લેડણ તિહિ પણ સંતિ વીર પૂજઉ નિતુ ભાવિ વિઘન સવે ટાલઈ અંબાવિ. ૨૫ નગર ચડાઉલિના ગુણ ઘણું ભવણ અઢારઈ છઈ જિણતણા; ચઉરાસી ચહુ હિવ ફિરઉં હામિ ઠમિ દીસઈ ભંહરિઉં. ૨૬ મૂલનાયક શ્રીનાભિ મલ્હારિ જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ પૂજ શ્રાવક મિનિ હસી નગર ચડાઉર્લિ લંકા જિસી. આઉલિ તડિતેલી પ્રાસાદ એ બિહુ થાનકિ દેવ યુગાદિ ત્રિસલાદેવિ ઊયરિ ધરિ ધીર મુંડથલઈ પૂજઉં મહાવીર ઊંબરણી લઘુ બારસી તેહની વાત કહીં હિ કિસી; ઊંબરણી અરબદ તલહટી પ્રાસાદ કરાવિ8 સંધિઈ હટી. ઘર દેવાલે છઇ બિંબ ઘણા લિઉં નામ સવિહં તેતલા; કારઉલી શ્રીસંતિજિર્ણોદ અમથલઈ આદીસર વંદિ. કાઢે અરબદ તલહટી આદિ નેમિ પૂજઉં પાય લટી, એલ(ઉંડ)દેલાણુઉં છઈ બે ગામ ચંદ્રપ્રભ સામિ લિઉં તસ નામ. ૩૧ ડીડલઉદ્ધિ સંતીસર નઉ ત્રીસેલી જિણ ત્રેવીસમી ભારિજઈ શ્રીદેવયુગાદિ તડંથલી મહાવીર પ્રસાદ, ૩૨ ભીમાણુઈ શ્રીસુવ્રત નમઉ તીર્થંકરમાહે વીસમી ૩૦ ૩૨ ૫૦
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy