SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણુદત્ત સાહસ્પિનતર લહઈ સાસણતણું દેવિ ઈમ કહઈ ! ” ત્રેવીસમઉ દેવ મનિ ઘરે કુસલ ખેમિ પરહણ જાઈ ઘરે. ૯ મંગલેર હું તઉ સાચરિઉ ખંભનયર સોપારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિર્થભણ અજી મરથ છઈ મનિ ઘણું. જાણુઉં સુરઠદેસિ જાઈ ઘોઘે પાસદેવ ઠાઈઈ; ચંદ્રપ્રભ પાટણિ દેવકઈ કરઉ સાર સામી સેવકઈ. વીરમગામિ નયર પાટરી ઝાલાવાડિજ પૂજા કરી, ધંધૂકઈ ધવલકઈ મારિ હરષ પૂજ માડઈ નરનારિ. નરસમુદ્ર પાટણ વર નમઉ નગરમાહિ સવિહં મૂલિગં; પંચાસરઉ પાસ તિહાં ભલુ આસણરાય તિહિ કુલિતિલઉ. ૧૩ કરઉ પ્રસાદ સમિણિ સરસતી નયરમાહિ ધુરિ કરણવતી; વિનય વિવેક દેસ દંડાહિ કરિશુ પૂજ્ય મહિસાણમાહિ ૧૪ વિસલનયર ધર્મ અહિયાણ પાસવણિ નિત કરઉં મંડાણ . વિતરાગ ચલણે લાગી સામી કન્હા મુગતિ માગીઈ. ૧૫ વડઉં નયર સેતુજ તલહટી કાલિ ભાવિ પરબત ગિઉ ગલી, રિષભદેવ સામીનઉં ઠાણ વડ નયર આણંદપુરૂ માણિ. ૧૬ સીધપુરે વહેલી વડગામ ધાણદઈ જિનવર કરઉં પ્રણામ હાથીદરે ગામિ હિગાલિ જિણપૂજ માડિઇ ત્રિકાલ. ૧૭ આદિનગર પાલ્લણપુરૂ વલી પાસ જિણિંદ પુજઉ મનિ રૂલી; પામ્હણ આંગિ રેગ સવિ ગમિઆ પારસનાથઈ હેલા નીગમ્યા. ૧૮ ચઉરસી સીરિધરસાહ પાસ ભૂવણિનિત કરઈ ઉછાહ; સેલ કેસીસા સનાતણાં બીજા જિણહ ભૂયણિ અતિ ઘણું. ૧૯ સીતાપુરિ અનઈ સુરતરઈ માલવણિમાહિ પૂજા કરઈ, ધાણધારમાહિ તીરથ અનેક કરિશુ પૂજ નિત નવી વિવેક. ૨૦ ઈડરગઢિ રિસફેસર ભલઉ નાભિરાય મરૂદેવી કુલિ તિલઉ,
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy