SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતલ વીર મ હઉ આકુલા તખ્તનાં દિવરાવિસ બાકુલા તિલવટિ તેલ રંધાવ્યા ચિણા ખેતલનઈ દેવરાવ્યા ઘણા. ૪ વિમલિ મનાવિઉ વાલી નાગ ટાલિક ભૂતપ્રેતનઉ લાગ; દીહ બિ ચ્યારઈ ઈડઉં ઘડિઉં તતખિણિ દેઉલ ઊપરિ ચઢિઉં. ૫૦ મનમાહિ હરષઉ વિમલ અપાર દાદઉ પ્રગટ હુઉ મઢમાહિ; અંબાઈ આવી ઈમ કહિઉં બિંબહતઉતે થાનક ખણિઉં. ૫૧ મનમાહિ હરષિઉ વિમલસાહ તતખિણિ તેડાવ્યા સૂત્રધાર; ઘડઉ ઘાટ દેઉલતણુઉ મુહમાગિ ગરથ લિઉ ઘણુઉં. ઘડઉ ઘાટ માંડઉ કેરણું એકએક પાહિઈ અતિ ભલી, હસત મુખ થાંભે પૂતલી કુતિગ કરઈ રૂપ તે વલી. ૫૩ અરબદગિરિ તીરથ કિવિલાસ જિણિ થાનકિ જણજણ પૂજઈ આસો ગુફામાહિ દાદઉ ધુરિ કવિઉ વિમલમંત્ર સપનઈ આવિલ. ૫૪ કરઉ પ્રસાદ ટાલક સવિ અલી વિમલ મંત્રીસર પૂગી લી; નેમિભુવણ જિસિઉ રૂલિઆમgઉં વસ્તુપાલ વિત વેચીં ઘણુઉં. પપ આરાસણ અણિઉ પાષાણ નેમિભુવણ જિસિલું ઇંદવિમા પીતલ ઉર સિરિ રિસહજિર્ણોદ જિણિ દીઠઈ મનિ હુઈ આણંદ ૫૬ જાવેલ સેવંત્રાં લીયાં પૂજા હુયા પાપ સવે ગયાં જિમણુઈ પાસઈ છઈ દેહરા તે મંડાવ્યા બમણાતણુ. ૫૭ તણઈ બિબ બારિયાં ઘણાં તે કહીઈ સવિ ખમણતણાં, વસ્તુ. તીરથ થાપિએ તીરથ થાપિઅ અભંગ ઈણિ કામિ, શ્રીઅગિરિ ઊપરિઇ વિમલમંત્રિ આઘાટ રેપીઅ, બાર પાજ વહતી કરી આવઈ સંઘ અપાર; અંબાઈ સાનિધિ કરઈ આવિઉ ગઢિ ગિરિનારિ. ૫૮ ઘણું વાત અરબદની ભલી અપ્તિ જાસિ€ હિવ જીરાઉલી: પ્રગટ પાસ કરઉ અતિ ભલઉ સકલસામિ શ્રીજરાઉલઉ. ૫૯
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy