SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કામિઠામિ પ્રતિમા ઘણી એ દેહાંમાહિ જુહાર કિ રાયણિરૂષ દેવી કરી એ મન ઠર્યું માહરૂ કિ. આ૦ ૧૩ રાયણતર્લિ પ્રભુ પાદુકા એ ફલલેં પૂજિત કિ; મુગતાલે વધાવીઈ એ ઈહાં સિદ હૂયા અનંત કિ. આ૦ ૧૪ આગલિં કલિકુંડ પાસજી એ વંદુ શ્રીવાદ્ધમાન કિક મૂલ ગભારિ ત્રષભજી એ પ્રણમી મારું માન કિ. આ૦ ૧૫ અનુકમિં ઉપરિ ભૂમિકા એ પ્રતિમા નામું સીસ કિ, નાહની મેટી સવિ મિલી એ સાત સહસ એકવીસ કિ. આ. ૧૬ દેહરી સઘલી સંખ્યા સુણે એ મતિ સારૂ મેં કીદ્ધ કિ, લઘવી પઢી ત્રિણસો એ ઉપરિપંચવીસ લીધ કિ. આ૦ ૧૭ પગ પગ પ્રતિમા જિનતણ એ પામઈ કેઈ નહી પાર કિ; ભેલપણુઈ મુઝ વીસરી એ તે સવિ કરૂં જુહાર કિ. આ. ૧૮ અષભદેવ સાહમા રહ્યા એ પુંડરીક ગણધર જેહ કિ; ચેરાસીમાહિં મુલગા એ ત્રિવિધિ પ્રણમું તેહ કિ. આ. ૧૯ સુરજકુંડ આગતિ થઈ એ પિડતા ઉલષા ઝેલ ;િ આગલિંચેલણ તલાવડી એ સહુ કે કરઈ અઘેલ કિ. આ૦ ૨૦ તિહથી સિદ્ધવડ ઉત્તરી એ ફરણ્ય તીર્થ ઠામ કિ, સિદ્ધ અનંત વડતલિં હુયા એતિણે એ સિદ્ધવડ નામ કિ. આ૦ ૨૧ શત શાષાઈ વિસ્તર્યો એ વડવાહી નહી પાર કિ. અષUવડ દીઠાથકી એ પુણ્ય ભર્યો ભંડાર કિ. આ૦ રર સિદ્ધવડ વધાવી કરી એ વલી ચઢ્યા આદિપુર પાજ કિ; દેહરા દીઠાં દુરથકી એ જાણે પાંખ્યું રાજ કિ આ૦ ૨૩ ઈમ પ્રદક્ષણા દેઈ કરી એ ભેટો આદિજિનદ કિ, લેટેગણે પાએ નમુ એ મુઝમનિ હુએ આનંદ કિ. આ૦ ૨૪ બેંકે આદિજિસરૂં એ ઉદયાચલ જિમ સર કિ, વાર વાર પ્રણમું સહી એ દિન દિન અધિકે નર કિ. આ૦ ૨૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy