SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તો હાલ ૩૫ આ ૧ આ ર આજ સફલ દિન મુઝ થયા એ કીધા પાલિ પ્રવેશ કિ; ગજ એડી દ્વીઠી ભલી એ માડી રિસઽજિનેસ કિ. શાંતિનાથ જિન સાલમે એ ભેટ્યો ડાવઇ અર્ગિ કિ; ચામુખ નમી પાંડવ પંચ એ પ્રણમુ મનન” રંગિ કિ. આ૦૨ માટી મૂતિ અતિભલી એ અદભુદ આદિજિનદ કિ; જિમણે આંગઇ જુહારતાં એ ઉપજિ મન આનંદ કિ. આ૦ ૩ કવડયક્ષ પરતષ્ય થયા એ એલાળ્યેા દિઇ એલ કિ; વિધન નિવાર્િ` સંઘતણાં એ એ ઠા થઈ અડાલ કિ. વલી વાઘણુ જોઇ કરી એ છીંપાવસહી વદ કિં; માલ્હાવસહી ટાટરા વિહાર એ પૂછ પાપ નિક કિ, આ॰ પં ત્રિરૂપે’ ઋષભ નમુ' એ સરગારાહિણી નાંમ કિ, ચારી રાજીમતીતણી એ દીઠી અતિ અભિરામ કિ. પેાલિ મઝારિ જિમણા જઈઇ એ થંભણપાસ જીહાર કિ; વસ્તક થાપ્યા નેમજિન એ અવતાર્યા ગિરનારિ કિ. જયમલ્રજી જિમણે ગમે એ થાપ્યા નવાય પ્રસાદ કિ; શ્રીવિજયદેવસૂરિ વયણથી એ લીધેા જગ જસવાદ કિ. આ૦ ૮ સાહ તેજપાલ સિરાહીઉં એ પુણ્યત્રત જગ હાઇ કિ; દેહરૂ એક મડાવીઉં એ કીરતિ કહેં સહુ કાઇ ક. ષરતરવસહી નમી કરી એ ઘેાડા ચાકી ગાષ કિ; રામચીનિ દેષતાં એ મનમાં ઉપજિ હરષ કિ. તિલકા તારણ જોઈઇ એ ચઢતા સીહ દુવારિ કિ; પાવડીઆરે ચઢી કરી એ પેાહુતા ભુવનમઝારિ કિ. ડાવ” પાસઇ વદી એ સામલા પ્રમુહ વિહાર ક; દેહરા પાષલિ દીઇ એ ત્રિણ પ્રદક્ષણા સાર કિ. આ ૭ આ૦ ૧૧ આ ૪ આ ૯ આ ૧૦ આ ૧૨
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy