SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર પ્રીયમેલ, ઠાસ ત્રિભુવનમાહિં જેહની મામ કીજે વંછિત કામ તુ જ ૧૦ સંઘવી આગરાને સંઘ લાવ્યે હર ધરીને હ વધા ભરતની ઓપમ આવ્યે તુ જ૦ ૧૧ ગામ ગામના સંઘ ઉદાર પાલણી સેજવાલાં અસવાર, મનુષ્યતણો નહી પાર તુ. જો ૧૨ આસ ફલી સઘલી મનકેરી નિસુણી કાન પ્રયાણ નફેરી, '' સંધ ચાલ્ય ઉદેરી તુ જ ૧૩ ગામ નયર પુર પાટણ જેહ મારગિ પ્રતિમા આ તેહ પ્રણમુ ધરીય સનેહ તુ જ૦ ૧૪ કાઠી ચાર ચરડના થાટ ઉલ્લંધા વિસમાં વાટ ઘાટ, દીઠે ગિરિ આઘાટ તુ જ ૧૫ છે હાલ ૨ , “ હર્વે સંપઈચૈત્રપરિવાડિક શેતું જઈ કેરી; એ ગિરિ ફર ભાવસ્યું કાલે ભાવફેરી. પાલીતાણુઈ તલહટીય આવ્યા ઉમાહિં; લલીતસરવર સજલ ભર્યું દીઠું અવગાહી. નગરીમહિ કુમરવિહારિ જિનપાસ નમી જઈ, લલિત પાલિ પ્રભુ વીર વંદી ભવપાર લહીજઇ. ત્રણિ કેસ છે વિષમી પાજ ચઢીઈ ધસમસતા; ચકી પરવતિ કુંડ કામિ વિસામે વસતા. ધાઈ ચઢતાં સરઈ કાજ અનઈ હઈડુ હસઈ, કેતિક દી સઈ કેડિપરિ મરાઈ વિકસઇ. અનુકમિં ગઢની પ્રથમ પતિ પેહતા શુભ ભાવ, શ્રાવક લેક હરષઈ કરી મતીએ વધાવું.
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy