________________
છે હાલ ૪ .
. એ ગિરિ ગુણ ભરપૂર પાપ જાઈ સવિ સૂર; દીઠે દુષ લઈ એ નવનિદ્ધિ સિદ્ધિ મિલઇ એ. જન્મ સફલ થયે આજ શીદ્ધાં માહરા કાજ; નાભિરાય કુલતિલે એ મરૂદેવીસુત મિલે એ. મહાપાપી નર જેહ પાતક છૂટાં તે; એણગિર ભાવસ્યું એ જેહનું મન વસ્યું એ. કીધી હત્યા સાત બીજી બહુ જીવઘાત; તે નર ઉધર્યા એ સિદ્ધવધૂ વર્યા એ. મુઝમનિ એ વિશ્વાસ એ ગિર પૂરિ આસ; સકલ તીરથ ધણી એ જિનવાણું ભણું એ. ઈમ જાણી જંજાલ મુકી બીજા આલ ભેટવા આવી એ વિમલગિર પાવી એ. ભલઈ દીઠે ભગવંત હૂઓ લાભ અનંત, મન મહી રહુ એ હીયડું ગહગયુ એ. ધન એ વરસ ઉદાર ધન માસ વડે સાર; ધન પષિ જાણી એ દિવસ વષાણીઈ એ સેલ પંચાણુઓ સાર માવદિ ચાદસિ ગુરૂવાર
ભેટ્યો જગધણી એ આસ્થા મનિ ઘણી એ. - પુણ્ય ફલ્યુ મુઝ આજ તું મલીઓ જિનરાજ;
દેવ દયા કરે એ તું સાહિબ કરે એ. હું સેવક તુઝ દાસ આબે સાહરિ પાસ; સરણિ રાષી એ છેહ ન દાષીઈ એ. તું સાહિબ સમરથ ધણીપણું ધરિ હત્ય, જિમ હું વિનવું એ બાલક પરિ લવું એ.