SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ॥ અર્જુમ્ ॥ पं० -देवचन्द्रविरचित રાŽનયતીર્થ-પરિવાટી. સકલ સભા ૨જન કલા દિએ સરસતિ વરદાના જી; શ્રીવિમલાચલ સ્તવનભણું પામી શ્રીગુરૂ માનેા જી. આવા શેતુજય” ચઢીય નવાણુ વારા જી; મનમાં ઉલટ અતિઘણા હૐ હર્ષ અપારા જી. ઉમાહા મનમાહિ ઘણા કરસ્ય ચૈત્રપ્રવાક્યો જી; શ્રીશેત્રુજય ભાવસુ લાગી મનહરૂ દ્વારા જી. સંવત સાલ પંચાણુયે ઈડર રહી ચામાસા જી; યાત્રા કરવા સચો શુભ દિવસ શુભ માસા જી. પ્રથમ પ્રયાણે પાંગો પ્રીચાટ ગામ મઝારો જી; સાહ સહબ્રૂને દેહરઇ વીરજિષ્ણુદ નુહારા છ. તિહાંથી વલાસણે જઈ પાટલી પ્રતિમા વાંદા જી; પોહતા શેત્રુજય તલહટ્ટી આનંદપુર આનંદા જી. એ ભરતા વાસ્તુ ભલઇ પુછ્યતણું અહીઠાંણા જી; શ્રાવક સમકિતધર તિહાં વસ” નવાઁ તત્ત્વના જાણા જી. આ આદિ પાસ માહવીરના ત્રિણ પ્રાસાદ ઉત્તગા જી; વડનગરમાહિ વાંદતાં ઉપના અધિકા રંગા જી. આ આ આ આ આ આવ ૩ ૪ ૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy