SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫ ઈદ્રિ રચી સોવનપ્રાસાદિહિં માતા અંબિકિ દેવપ્રસાદિહિં, જગગુરૂ તે વિનમવિ. ૨૪ આજ કૃતારથ મનુજ જનમ મઝનિરમલકુલ ભાવવિભવ સફલ મઝ, તુઝ દરણિ જગનાહ યાદવકુલિ કુમલાઅવયંસ ત્રિભુવનજન માનસસરહંસ, દીસઈ અતિ ઉત્સાહ. દેવ દૈવત શુ તહ સેવા તાસ પસાઈ પુણ્ય કરવા, હે બુદ્ધિ પ્રકાસ, રયણસિંહસૂરિસીસ જિ જંપઈ સિવસુખ માગું સુંદર સંપઈ, સિદ્ધિ વિલાસ. ૨૬ છેય રેઈડણ અભિયવિહંડણ નેમિનાથ ગુણ જ થઈએ, તસ તીરથમાલા પુણ્યવિશાલા ભાવસહિત અનુદિન ભણઈ એ; તિહૂયણજણવદ્યુહ ભવસયહ નિરૂવમગુણ રયણે કલિય, સે નિજિયરિલેબલ સાસય સુહફિલ પામઈસિવકમલા લલિય, ૨૭
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy