SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ થાપી શ્રીતિલકપ્રાસાદિહિં સાહનરપાલિ પુસ્થાસાદિહિ, સેવનમય શ્રીવીરે, અષ્ટાપદ સમેતસિહરખૂંડાવ જિમણુઇ બિહુ જિણહરણ્યું, રચના અતિગંભીરે. ૧૮ એકમના મ– કેતારી વસહી સંતિ નમિ સવઈ સારી, બહુતરિ દેહરી દેવ; ઇંદ્ર મંડપ ગજપદ વાસિઠરિષિ નાગર ઝિરિ કુમ સુણી સષિ, જિહાં જિન તિહાં કરૂં સેવ. ૧૯ ઉસવાલ સાલિગ મેલા ગરિ ધરમનાથ થાપીય વર જિહરિ, પણમિસ સુપરિણામ; રામસિંહ વ્યવ ડુંગર દેહરી જિણપય પૂજિઇ દુગ્ગય બેહરી, રાજમતી બિહુ કામિ. ૨૦ આગઈ જિહાં કંચણહ વિહારે સંપઈ તિહાં ગંગા અવતારે, નિરષી નિરમલ કુંડ, પાજે પગિ પગ દાન સુદેતાં સાહ ચીતરનું નામ જ લેતાં, રહનેમિ નમિ ઉતરંડ. ૨૧ ઊજયંતગિરિ સિહરિ નિવઠ્ઠી સાહ સામલિ પ્રાસાદિ પર, * દિલ્દી અંબિકિ માત, સિંહાસનિ સુત સુભકર વિભકર અબ લુંબિ કર સેવક સુખકર, જિનશાસનિ વિષ્ણાત. ૨૨ અવલકું અવલોકન નામિ સંપજૂન સિહરિ વિહુ ડામિ, નેમિસર પણમૂવિ, સિદ્ધવણાયગ ટ્રક જિ પામી સહિસા લાષાવનિ વિશ્રામી, સામી નિમિ મેવિ. ૨૩ ગાંધી વઈચઈ વિરચી જિણહર ચંદ્રગુફા જે પ્રતિમા મહર, સહસબિંદુ જે કિવિ,
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy