________________
ગઈ ચુવીસી મૂરતિ અભિનવ પાંપામઢિ પૂજતાં સફલ ભાવ,
- લાભઈ પુણ્ય ન પારે. ૧૧ વસ્તુપાલિ મતીસરિ સેતુજ ઊજિલિ આણિઉભવુદહિ સેતુજ,
નિરૂવમ રિસહજિણિદ હાવઈ શ્રીસમેતસિહગિરિ જિમણઈ અષ્ટાપદ નવલી પરિ,
વીસ ચુવીસ જિણિ દ. ૧૨ યક્ષરાજ કવડિલ તિહિં પૂઠિઈ માતા મરૂદેવા ગજપૂઢિઇ,
ચંદ્રપ્રભ પ્રણમેસે, સંઘાહિલ ગેઈઆ અવતારી જીરાઉલિપતિ પાસ જુહારી,
દાદુપાસ નમેસે. ૧૩ પુરૂષયણ વ્યવશાણુઈ કીધુ સંઘાહિર ભૂંભવુિં જસ લિઉં,
બાવન જિણહર સારે, ઇંદ્રનીલ તિલકપ્રાસાદ હેમબલાણાસિફ અનુવાદે,
- સાદર કરઈ અપારો. ૧૪ સામી વિમલનાથ તિહિં ગાજઈ નિરૂમલ સેવન તનુ છાજઈ,
- રાજઈ મહિમનિધાન; ચિંતામણિ શ્રીપાસજિર્ણોસર સુરતરૂ અજિતનાથ તિથ્રેસર,
બિહુપરિ સેવન વાન. ૧૫ પિતલમય જિનપ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીરચતુર્વિધ) .
પૂજુ પુણ્યનિધાન; પનરોત્તર ફાગણ માસિઇ સામી બઈઠા અતિ ઉલ્લાસિઇ,
વંદુ જા સસિ ભાણ ૧૬ કલ્યાણત્રય વિહુ ભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય,
નેમિ નમેસિ સુરંગ; વસ્તુપાલ મતીસર કીરતિ પ્રકટીના સમરસિંહિ જિહાં ઈરતિ,
બાવન જિણહર તુંગે. ૧૭