SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સેવનરેષ નદી ચિહુ હિલી પરવતિ ચડતાં આવઈ વહિલી, - દામોદર મહાર વસ્ત્રાપથિ ભવદેવ મહેસર કાલમેઘ ક્ષેતલ અલસર, વસ્તુપાલ ઉદ્ધાર. રાણિગ સુત આંબઈ મંતીસરિ વાવિ પરવચ્ચું પાજ નવપરિ, વિરચી અતિ સુવિશાલ ચડતાં સિઈ ડાવઈ જિમણુઈ વિવિધ બારવણ હરષિ બિમણુઈ, ન ગણઈ મનિ દુખજાલ. ૬ સાહ પૂનાની હિલી પેલિઈ સંઘપતિસ્થં સવિ અઈઠા ઉલિઇ, લીધુ ક્ષણ વિશ્રામ, વસ્તિગ પિલિઈ પહુતા રંગિઈ રાસ ભસલ કુટા રસભંગિઈ, અંગિઈ અતિ અભિરામ. ૭ સંવત ઈગ્યાર ચુરાસી વરસિઇ સિદ્ધરાય જયસિંહ આદેસિઈ, અભિનવું અંગ ઉલ્હાસે; ધન ધન સાજણ મંત્રિમુકુટમણિ પૃથવીજય પ્રાસાદ રચીઉ જિણિ, ગરૂઅહિ કરિ કિવલાસ. ત્રિવિણ પ્રદક્ષિણા દેઈ જંગિઈનેમિનાથ દીઠા મન રંગિઈ, - હીઅાઈ અતિ ઊમાહે; સુરતર કામધેનુ ચિંતામણિ કામકુંભસવિ હૂંતા તાં મણિ, જનવિ નરિષિઉ ના. ૯ ન્ડવણ વિલવણ પૂજ રચીનઈ જગગુરૂ ભમતી જિણ ચરચીનઈ, - ભરિઉ સુકૃત ભંડારે, ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ નવ નવ ચુકીજે જિણ ઉત્તમ, આ પાઊ મંડપ સારે. ૧૦ બહુત દેહરી બહુ બિબાવલિ વંતિ ન પૂજઈ પુજઈવલિ વલિ, - ' , , તીરથ સવિ અવતાર
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy