________________
I
ક
रत्नसिंहसरिशिष्यविरचित गिरनारतीर्थमाला.
ગિરિવર સિરિ ગિરનારહ સામી નેમિનાથપય સીસ જિ નામી,
કામી તીરથમાલ; વસ્તુપાલિ નિયબંધવ નામિહિં થાપીય પાસ તેજલપુરગામિહિં,
| સરવર લહરિ વિશાલ. ૧ પહિલું દીઠઉ છુ ગઢનુ સફલ મનોરથ મઝ આજ તુ,
જૂનું પુણ્ય પ્રકારો ગઢ ગરઅડિ કહુ કેતી કહીઈ જતાં એહની આદિ ન લહઈ,
ધનપતિ લેક નિવાસ. ૨ ઉસવાલહ ધરણિગ થાપી વસહી વીરભુવણિ જસ વ્યાપી,
સચરાચરિ જયકારે, - શ્રીશ્રીમાલી સલષઈ લિખીઓ ચંદ્રિ નામ નિયભવ એલખીએ.
રિપુ કેસરીઅ વિહાર. ૩ તે ઉદ્ધરીએ સુથિર બUસારી તેજલપુરનુ પાસ જુહારી,
સમરસિંહિ કી કાજ સંઘવી ધંધલ દેહરઈ વંદુ રિસહજિણિંદ નમી ચિરબંદુ,
હિવ જેહ ગિરિરાજ.