________________
નાલયનું ઐલિ ઉચરા તિહાંથી જઇયાઁ પાવાપુરી; તેહતણા અતિ મહિમા ઘણઉ પક્ષણ' ભાવઇ વિઅણુ સુણુઉ. ૭૦ સમેતશિષરથી જિમણુÙ પાસ જંભીયગામ અછઇ મહૂવાસ; રિજીવાલુકા નદીનઇ તીર કેવલ પામ્યઉ શ્રીમહાવીર. દેવઇ તવ સમવસરણ કીધ એસી ષિણ એક દૈસન દીધ; કનકકમલ પરિ ઠવતઉ પાય પાવાપુરિ આવઇ જિણરાય. ઇંદ્રભૂતિપ્રમુષ ઇગ્યાર યજ્ઞકર્મ કરઇ તેણીવાર;
૭૧
७२
સઇ ચામાલીસ બ્રાહ્મણ મિલ્યા મિથ્યામતિ માહઇ ઝલહુલ્યા; ૭૩ મનિ અભિમાન ધરી આવીયા નામ લેઇ જિન મેલાવીયા; મનસંસય ટાલÛ જિનવરૂ દેઈ દિક્ષા થાપ્યા ગણધરૂ. સંઘ ચતુિંધ થાપી તામ વિચરઇ દેસ નયર પુર ગ્રામ; ભવિકજીવ પ્રતિાધિ કરી અનુક્રમઇ આવઇ પાવાપુરિ. જીવિત વરસ મહુત્તર જાણુ પુણ્ય પાપલ કહઇ સુજાણ્; પ્રધાન અધ્યયન મનિ ભાવઇ ધીર મુગતિ પાહતા શ્રીમહાવીર. ૭૬ ગાતમસ્વામી કેવલ-વરઇ ચાસડી ઇંદ્ર મહાચ્છવ કરઇ; સંધ ચતુર્વિધ હર્ષ અપાર જગમાં વ વીરજિજ્ઞેસર ગણધરવાદ પૂજી તિહાં પગલાં પ્રાસાદ; મુગતિ` પેાહતા જિહાં જિન વલી પૂછજઇ પગલાં મને રિલ. ૭૮ સરોવરમાંહિં સુદ્ધ વિહાર જાણે ભવિઅણુના આધાર; જિનપ્રતિમા પ`ચ પગલાં હેવ પૂજી પ્રણમી કીજઇ સેવ. અનુક્રમે જઉણપુર આવીયા જિન પૂછ ભાવન ભાવીયઇ; ઢોઇ દેહેરઇ પ્રતિમા વિષ્યાત પૂછ ભાવઇ એકસેા સાત;
જયજયકાર.
૭૪
gu
७७
ge
વસ્તુ.
પાંચ જિષ્ણુવર પંચ જિષ્ણુવર તણેા અવતાર, નયરી અયેાધ્યા જાણીઇ અમરપુરીથી અધિક રાજઇ, ઋષભ અજિત અભિનદના સુમતિનાથ જિન અનંત ગાજઇ; પંચે જિણવર પાદુકા એ કીજઇ તાસ ગુણુ ગાન, પદ્મમ જિણેસર પૂછઇ આણી નિર્મલ ધ્યાન.
८०
૮૧
૩૧