SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનમાંહિ તીરથરાજઈ દેવદુંદુહી દિનપ્રતિ વાઈ, મહિમા મહિઅલ ગાજઇ; કીજઇ વલી તીરથ ઉપવાસ તે નવિ અવતરી પ્રભવાસ, કહિ મહિમા જિનપાસ. ૫૧ કીજઈ પૂજા દીજઇ દાન સમેતશિષરનું કીજઇ ધ્યાન, લહિ કેવલગ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એહગિરિ ફરસઈ કર્મવિણાસ, હોવઈ મુગતિનિવાસ. પર વસ્તુ, સમેતગિરિવર સમેતગિરિવર કરૂં વષાણુ, રસપૂરિ રસકુંપિકા વિવિધ વેલી ઊષધી સેહઈ, અછાંહ દ્વમ દીપ વષાણ વિણભુવન મહઈ, સયલતીર્થ માંહિ રાઉ. એ સિધષેત્ર સુષધામ, મહિમા પાર ન પામીયઈ વલિ વિલિ કરૂં પ્રણામ. છે હાલ આસાફરી. જાત્રાકરી ગિરિ ઊતર્યા ભરીયા સુકૃતભંડાર રે, દેશ મગધ ભણે ચાલીયા મનિ ધરિ હરણ અપાર છે ૫૪ જ જ એહ ગિરિ રાજીઉ ભુવિ નંદઉ ચિરકાલો રે; મનહ મરથ પૂરણો પ્રણમી જઈ ત્રિશુકલો રે. ૪૦ ૫૫ નયર રાજગૃહ આવીયા જે જગમાંહઈ વિખ્યાત રે, જિહેમુનિસુવ્રત અવતર્યા પુસ્તકિચડી અછઇ વાતરે. પ૬ શ્રેણિકરાય ઈહાં હુઉ મંત્રી અભયકુમારે રે, જંબુઅસ્વામિ પ્રમુષ નરા હુઆ એહ નરશૃંગારે રે. પણ કુંડ ચઉદઈ ઊહુઈ જલ ભર્યા કી જઈ નિર્મલ અંગે રે, ચરચીઈ વૈભારગિરિ ચડી વીરજિણંદ મનિ રંગે રે. . ૫૮ ૨૯.
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy