SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નરનારી મિલિઆ ગુણવંત કરિવા પૂજા નિરમલ ચિત, તીરથ મહિમાવંત; વીસ પાદુકા ભવનમઝારઈ અનુક્રમ પૂજ કરી ઉદાર, કીજઈ નરભવ સાર. ૪૪ છઠ્ઠા પદ્મપ્રભજિનદેવ ત્રણસઈઅઠ્ઠ તવસીસિર્ફ હેવ, મુગતિ વ ઝન્નેવ; શ્રીસુપાસ સમેતાચલ શુગઈ પચસયા મુનિસિ મનિ ચંગઇ, , મુગતિ ગયા રંગઈ. ૪૫ છે સહસ મુનિવર સાથ સીધ વિમલજિનેસર શિવપદ લીધ, સયલકરમ ષય કીધ, સાતસહસ મુનિર્યું પરિવરિયા અનંતનાથ વિરમણ વરીયા, ભવસાયર ઊતરીયા. ૪૬ અસય મુનિવરસ્યું જુત્તા ધર્મનાથ જિન મુગતિ પહતા, તિથ્રેસર જયવંતા, શાંતિનાથ નવસયસિઉ જાણુ પંચસયાસ્ય મલ્લિ વષાણ, સમેતશિષર નિરવાણ. ૪૭ તેત્રીસમુનિવરચ્યું જિનપાસ મુગતિ પહૂતા લીલવિલાસ, પૂરઈ ભવિઅણ આસ; અજિતાદિક જિણવર સુહકાર સહસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર. એણુિં ગિરિ વીસ તીર્થકર સીધા વીસ ટુંક જરિ હુઆ પ્રસિધા, પૂછ બહુફલ લીધા, સમાચલ શત્રુંજય લઈ સીમંધર જિણવર ઈમ લઇ, એહ વયણ નવિ ડેલઈ. ૪૯ સીધા સાધુ અનંતાકડિ અષ્ટકર્મઘનસંકલ ત્રાડિ, વંદુ બે કર જોડિ; સિદ્ધષેત્ર જિણવર એ કહી પૂજી પ્રણમી વાસઈ રહીઈ, મુગતિતણા સુષ લહીયઈ. ૫૦ ૪૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy