SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચિહૂ' દિસિ પરિમલ પસરતિ રે મધુકર લીના ગુજ્રતિ; સુક સારસ માર કિગાર રે કરઇ કાકિલ બહુ ટહૂકાર. પરવતનીઝરણાં બહુ વાજઇ રે જાણે સ`ઘતણેા જસ ગાજઇ; વનછાયા હિરી જાણુ રે નવિ લહુકઇ કેાઈ ઉગ્યા ભાણુ. કાલા કાલાહલ ઘુરક” રે સુણી માનવ તે પણ ડરપઇ; દીસ” મદમત્તા હસ્તી રે જેહની ગતિ સહજઇ સસ્તી. ચરતાં દ્વીસ” મૃગયૂથ રે મારગ પિણુ રૂમડા સુથ; સાલિષેત્ર ભલા દોઇ પાસઇ રે દ્વેષતા દાલિદ્ર નાસઇ. ઇમ જોતાં કૌતિક વાટઇ રે ઊતરીઇ વિસમઇ ઘાટઇ; સમેતાચલ દીઠા નયણે કે સ્તવીયા બહુ અમૃતવયશે. નાલિકેર વધારી લીજઇ રે સઘભગતિ વધાઈ દીજઇ; હરષઇ કરી તનમન ભરીય” રે ગિરિતલહટી જઈ ઊતરીય”. ૪૦ વસ્તુ. પાલગજ પાલગંજઉ નયર પ્રસિદ્ધ, પૃથ્વીચંદ્ર નરનાયકા ન્યાયવંત નિજપરજા પાલğ, અરિજનન” રવિકરસમુ ભુવનમાંહિ જસુ ખ્યાતિ માઇ; વિનયકરી સ ંઘપતિ ભઇ યાત્ર કરાવઉ દેવ, અમ્હેં મનિ અતિ અલો ઘણા કકરવા તીરથ સેવ. ઠવણી ઢાલ. સધસાથ” તવ નરપતિ આવઇ સમેતશિષરની યાત્રા કરાવઇ, રગઇ અપચ્છરા ગાવઇ; પચકાસ ગિરિ ચઢીયઇ પાલા નાહના મોટા અતિસુકુમાલા, રાસ રમ” . વરમાલા. મૈં અંગ પષાલી નિર્મલ થઈ ચે, કુસુમકર’ડ કરિ ગ્રહિય અતિઘન ઘનસારસ્યું રાલી, ભરી” કનકકચાલી. પ્રથમ ત્રિકોણીએ કુંડઇ જઈ કેશર ચંદન મૃગગદ ઘાલી ૩૫ ૩૬ ३७ ૩૮ ૩૯ ૪માં ૪૨ ૪૩ २७
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy