________________
ચાલતું હશે એમ માની લેવાને પ્રેરાય છે. મિથ્યા આ.. શાઓ અને લાલચ આપી બાળકને શાંત કે તુષ્ટ કરવાની પ્રથા સુશીક્ષિત માતાએ પસંદ કરતી નથી. બાળકના દુરાગ્રહ પાસે પરાજીત થઈ અથવા કંટાળી ન જઈ તેની સ્વછંદતાને પિષતા પહેલાં પણ માતાઓએ પરિણામને વિચાર કર જોઈએ.
બાળક-આલિકાઓને માતાઓએ કેવી પદ્ધઆ તિથી શિક્ષણ આપવું જોઈએ એ વિષય બહુ અગ
ત્યને છે. પણ તેની ચર્ચા આ ન્હાના પત્રમાં વિસ્તારથી આ ન થઈ શકે. તેને માટે તારે કેટલાક ઉપગી ગ્રંથોનું | વાંચન રાખવું જોઈએ. કુવામાં હોય તેજ અવાડામાં ન આવે, તેમ આપણુ પાસે પુરતું જ્ઞાન રૂપી પાણી ન છે હોય તે આપણે સંતાનની પિપાસા શાંત ન કરી
શકીએ. બાળકના કલ્યાણની ખાતર પણ આપણે તે કેટલેક અભ્યાસ કર જોઈએ. તેમનું કુદરતી વલણ કે વિદ્યાની કઈ વિશેષ શાખા તરફ છે તે શોધી કહાડવું છે જોઈએ. કેટલાક બાળકો સ્વભાવથી જ શિલ્પ ઈતિ| હાસ, ગણિત, તથા એવી કઈ એક ખાસ શાખા તરફ છે અધિક પક્ષપાત ધરાવતા હોય છે. તેમને તે શાખામાં છે કેળવવાનું અને તત્સંબંધી વ્યવસ્થા કરી આપજે વાનું આપણે લક્ષમાં રાખવાનું હોય છે. તું સમજી ન શકશે કે જે લેડસ્ટન જેવા એક અગાધ બુદ્ધિવાળા પુરૂષને તેના માતાપિતાએ કઈ કારખાનામાં કે વેપા