________________
{ આપણું અનુકરણ કરવા લાગી જાય છે. તેઓ આપ
ણા વ્યવહાર જોઈ બનતાં સુધી તેજ પ્રમાણે વર્તવા આ પ્રયત્ન કરે છે. બાળકનું મન જે દિશામાં વાળવા
ધારીએ તે દિશામાં વળી શકે એવું કેમળ હેય છે છે, તેમના મનમાં જે નિશ્ચય કરી જાય છે તે છે કાળાંતરે પણ નાશ પામતે નથી. 1 પરિવારમાં રહીને બાળક, માતાના અનુકરણ આ ઉપરાંત પિતા તથા ભાઈ–બહેનેનું અનુકરણ કરવાને તે પણ લલચાય છે. પરંતુ માતાના વ્યવહાર અને દેષ | ગુણની જેવી છાપ તેના અંતરાત્મા ઉપર પડે છે છે તેવી છાપ અન્ય કોઇની પડતી નથી. વિદ્વાને તથા
વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ વાત કબુલ કરે છે. એમ શું કહેવાય છે કે એક કારખાનાને માલીક પોતાના કા# રખાનામાં બાળક તથા બાલિકાઓને નોકરી ઉપર છે લગાડતાં પહેલાં તેમની માતાઓના વર્તન તથા
ચારિત્રની તપાસ કરતા અને જે તેને એમ જણાય કે અમુક ઉમેદવારની માતા બહુ ઉગી અને સાહસિક છે તે સૈ પ્રથમ તે માતાના બાળકને કારખાછે નામાં નોકરી આપતે.
અત્યારસુધીમાં જે જે મહાન પુરૂષના જી. વનચરિત્રે વાંચ્યા છે તેમાં વ્હોટે ભાગે મને માતાછે એને જ મુખ્ય પ્રતાપ અનુભવાય છે. મહાપુરૂષ આ પતે પણ ઘણીવાર એ વાત નિરભિમાનપણે કબુલ