________________
છે. માતા જ બાળકની મુખ્ય શિક્ષિકા છે એમ જે છે. કહેવાયું છે તેમાં મને તે લેશમાત્ર પણ અતિશ- | છે. ચેતિ નથી લાગતી.
એક દિવસે એક માતાએ પોતાના ધર્મગુરૂને પ્રશ્ન કર્યો કે –“ગુરૂદેવ! મારે મારા આ પ્રિય બાળકને શિક્ષણ આપવાની શરૂઆત કયારે કરવી, તે કૃપા કરીને મને જણાવશે?” ઉત્તરમાં ગુરૂએ સહેજ નિરાશા સાથે જણાવ્યું કે–“ભદ્દે! જે અત્યાર સુધીમાં તમે તમારા પુત્રને શિક્ષણ આપવાને કાંઈજ પ્રયત્ન ન કર્યો હોય તે મારે દીલગીરી સાથે કહેવું પડશે કે આ બાળકના અતિ મુલ્યવાન ચાર વર્ષ તમે વ્યર્થ જ ગુમાવી દીધાં છે. એ દેષને માટે તમારે પશ્ચાતાપ કર જોઈએ. બાળક જ્યારે પથારીમાં પડયું પડયું માતાના મુખ તરફ નીહાળી હસવાનું અને રમવાનું શરૂ કરે તે જ વખતે માતાએ અતિ રે નેહ પૂર્વક શિક્ષણ આપવાનું કર્તવ્ય સંભાળી લેવું જોઈએ. શિક્ષણને ખરેખરે સમય એજ છે.”
શિક્ષણ પ્રણાલી મુખ્યત્વે બે પ્રકારની છે. એક ( દ્રષ્ટાંતવાળી અને બીજી ઉપદેશવાળી. આ બે પ્રણાક્ષિ- | - એમાં મને તે પ્રથમની પ્રણાલીજ વિશેષ ઉપકારી છે
અને ઉપયોગી જણાય છે. મનુષ્ય માત્ર જન્મતાની છે સાથે એજ પ્રણાલીથી શિક્ષણ લેવાને આરંભ કરે છે, 1 છે તે ઘણીવાર જોયું હશે કે બાળકે સ્વાભાવિકપણે છે
૫૯