________________
5 કરે છે. મહાવીર નેપોલીયન ઘણી વાર કહેતે કેસ
સતાનનાં ભાવી સુખ-દુ:ખ તથા ઉન્નતિ–અવનતિને ! સઘળો આધાર કેવળ માતાના ગુણ-દોષ ઉપર જ રહે છે. માતાના શિક્ષણના પ્રતાપે જ હું આટલું છે છેજ્ઞાન તથા ઉન્નતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ શકયો | I છું.” અમેરિકાને એક સમર્થ રાજદ્વારી પુરૂષ ક- ૨ તે હેતે કે-“જે મારી માતાએ મને મારી બાલ્યાવ- આ
સ્થામાં આકાશ ભણી આંગણું કરી એમ કહ્યા કર્યું છે ન હેત કે-“બેટા! આપણે સહુને પરમ કૃપાળુ અને દયાળુ પિતા તે ત્યાં–સ્વર્ગમાં છે. તે હું ! ખરેખર એક હેટે નાસ્તિક જ બન્યું હેત.” માતાની વાત ઉપર બાળક વિશ્વાસ મૂક્યા વિના રહી શકતું નથી. આપણને નાનપણમાં કેટલી કેટલી જાતની ભૂત–પ્રેતની વાર્તાઓ આપણે માતાઓ તરફથી કહેવામાં આવતી? આપણે અત્યારે આ નવયુગમાં પણ એ વાર્તાઓ ભૂલી શક્યા નથી, જાણવા | છતાં પણ એ વાત્તની અસરથી મુક્ત રહી શકયા છે
નથી. આજ પ્રમાણે બીજી બધી બાબતમાં સમજી જા | લેવાનું છે.
ઉપદેશ કરતાં પિતા-માતાને વ્યવહાર બાળ- કનો સ્વભાવ ઘડવામાં વધારે ઉપયોગી થાય છે એમ
હું પૂર્વે કહી ગઈ છું. એટલા માટે બાળકની હાજ- ! કે રીમાં આપણાથી કોઈપણ પ્રકારનું કુવાક્ય કે મુકાય