________________
* આરેગ્ય.
પ્રિય સખી! આત્મભાન, ગૃહરાજ્ય અને સંયમ આદિની ચર્ચા વાંચી તને કદાચ કંટાળો આ હશે. આજે કંઇક વ્યવહારૂ સૂચનાઓ આપવાની તક લેવી, એમ ધારીને આ પત્ર લખવાની શરૂઆત કરી છે. છે
હું એકવાર કહી ગઈ છું કે આપણે કુદરતી છે જીવનથી ઘણા પછાત રહી ગયા છીએ. મતલબ કે કુદરતના રાજ્યમાં વસવા છતાં કુદરતના નિયમ પાળવાનું આપણે બીલકુલ લક્ષ રાખ્યું નથી. કુદરતે છે. આપણને સૌને જેટલી જોઈએ તે કરતાં પણ અધિક હવા મત આપેલી છે, છતાં આપણે એવા મકાનમાં પડયા રહેવાનું પસંદ કરીએ છીએ કે જ્યાં કુદરતની ઉપર દારતા આપણા માટે લગભગ નિરર્થક જેવી જ બની જાય છે. હવાની બાબતમાં કુદરત જેમ ઉદાર છે તેમ છે પ્રકાશની બાબતમાં પણ તેટલી જ ઉદાર છે. આ બે મહત્વની–જીવનદાયક વસ્તુઓ અનાયાસે પ્રાપ્ત થઈ છે શકે એવી છે. છતાં આપણે આપણું અજ્ઞાનતાને લીધે તેને પરત લાભ લઈ શકતાં નથી એ આપણું મહટામાં મોટું દુર્ભાગ્ય છે. આપણે જ્યારે આપણી કે એક બહેનને ખુલી હવા અને પ્રકાશના ગુણે છે વર્ણવી બતાવીએ છીએ ત્યારે તે આપણી વાતને ઘણું કરીને હસી કહાડે છે. કેટલીક બહેને તે બેટી લેક
૩૯