________________
લાજને લીધે હવા–અજવાળાના પુરતા લાભથી બે- 1 નસીબ રહે છે. પરિણામ એ આવે છે કે એવી બેદરકારીને લીધે અનેકાનેક બહેનેને દુઃખ-દર્દના અને
આધિ–વ્યાધિઓના પંજામાં સપડાઈ રીબાઈ—રીબા. I ઈને અકાળે જીવનલીલા સંકેલી લેવી પડે છે. પ્રિય
બહેની ! આ બાબત એવી મહત્વની છે કે તે વિષે છે ખાસ પુસ્તક અને વ્યાખ્યાન આપી શકાય. પરંતુ
મારે આજે આ પત્રમાં એવી ઘણુંએક અગત્યની છે બાબતે હાથ ધરવાની હેવાથી વધારે લંબાણ કરતી
નથી.
આપણું તંદુરસ્તી બગડવાનું કારણ ખાનપાન સંબંધીની બેદરકારી છે. આપણે ખાવા-પીવાની બાબતમાં હદ ઉપરાંત દેશે કરીએ છીએ એ વાત કબુલ કર્યા વિના ચાલતું નથી. આપણને નિત્ય નવા નવા સ્વાદે લેવાનું મન થાય છે, પણ અગ્ય માર્ગો વહી જતાં મનને રોકી રાખવા જેટલું સંયમબળ નહીં હોવાથી, તેમજ પ્રકૃતિ અને વૈદક સંબંધી વિષયેથી છેક અનભિજ્ઞ હેવાથી આપણું રસવૃત્તિ-આપણી જી હેંદ્રિયની લોલુપતા આપણને પ્રાણઘાતક થઈ પડે છે. અમુક ચીજ ખાવાથી અમુક અવસ્થામાં આપણા શરીરમાં તેની શી અસર થશે એ બાબતની આપણે દરકાર કરતા નથી. દાખલા તરીકે ઉધરસ થઈ હોય તે છતાં કાચાં કરમદાં કે પાકેલા બોર વિગેરે ખા