SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ H તારૂં સંદર્ય તિવ્ર મદિરાની માફક મને ઉશ્કેરી છે મુકે છે. સત્યવતી–જે ખરેખર જ એને મદિરા અથવા વિષ છે સમજતા હે તે પછી શા માટે પાત્ર ભરી ભ- | રીને અંતરમાં રેડ્યા કરે છે? શાંતનુ-એન કેવળ એક જ ઉત્તર છે અને તે એજ છે કે-“અભ્યાસષ.” લેકે મદિરા શા માટે પીતા હશે? મદિરાના બુરા પરિણામોને કહેવે | અનુભવ મેળવવા છતાં શા માટે તેની પાછળ ખુવાર થતા હશે? કારણ એકજ છે અને તે અભ્યાસદોષ” તને હું અત્યારે જે “પ્રિયતમે” | ના નામથી સંબોધી રહ્યો છું તે પણ એક પ્ર કારને અભ્યાસષ જ છે! સત્ય–તમારા પ્રેમસંબોધનેની કોને ગરજ છે? શાંતનુ–જાણું છું. પ્રિયે, એ વાત બહુ સારી રીતે જાણું છું. પરંતુ શું કરું? અભ્યાસષ એ ખરાબ છે કે ઈચ્છવા છતાં તેને ત્યાગ પામર જીથી નથી થઈ શકતો. આ સુંદર રૂપ, આ છે અનંત વન, આ વિશ્વવિહક લાવણ્ય એ બધું વસ્તુતઃ વિષરૂપ જ છે. એટલું છતાં તેનું પાન કર્યા વિના રહી શકાતું નથી. ઝેર જાણવા | છતાં પાન કર્યા કરું છું. હું સારી રીતે સમજી
SR No.005677
Book TitleSakhi
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherStree Sukh Darpan Shravika Office
Publication Year1975
Total Pages82
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy