________________
:
શક્યો છું કે આ તારું શરીર મારું થયું નથી ? અને કદી થવાનું પણ નથી. એટલું છતાં હૃદય હીંન-પત્થરની મૂર્તિ જેવા તારા શરીરને “ મંગથી ભેટું છું, ગળે લગાવું છું–ભુજ બંધ
નેમાં પકડી રાખવાને વ્યર્થ પ્રયત્ન કર્યા કરું છું સત્યવતી–મહારાજ ! મારી, નિંદા નહીં કરે. ત
મારી પુરૂષજાતિ કેટલો કઠેર અને મમતાહીન હોય છે તે સ્પષ્ટ શબ્દોમાં બલી બતાવવાની મને ફરજ ન પાડે. તમે–પુરૂષે, કઈ એક સું દર સ્ત્રીને જોતાંની સાથે જ કામાંધ બની તેની પાછળ દોડવા લાગી જાઓ છે! પતંગીયાની માફક રૂપ-અગ્નીમાં ભસ્મીભૂત બની જાએ છે. તમે કોઈ એક નવીન સુંદર કન્યાને તેના માત-પિતાના ખેાળામાંથી ઝુંટવીને લઈ આવે છે કે તુરત જ તમારા ઉપર સંપૂર્ણ પ્રેમ - ખવાની અને તમારી વિષય-લાલસાઓને તાબે) થવાની આજ્ઞા ફરમાવી દે છે! તે કન્યા તો મને ચાહે છે કે નહીં, તે કન્યા તમારી દાસી થવા ઈચ્છે છે કે નહીં તેને વિવેક કરવા જેટલે પણ તમને અવકાશ મળતો નથી. જાણે કે સ્ત્રી જાતિને હૃદય, ઇચ્છા કે ધર્મભાવના જેવું કાંઈ હવું જ ન જોઈએ એમ તમે લોકે માની બેઠા છે. + + + + એટલું ચોક્કસ માનજે કે