________________
ન મળવું જોઈએ. જે સ્ત્રી પોતાના પુરૂષને અને જે પુરૂષ પોતાની સ્ત્રીને તેમના ધર્મમાં દ્રઢ ન રાખી શકે
તે પુરૂષ કે સ્ત્રી પતિ કે પત્નીના નામને એગ્ય નથી. ન ધર્મનું રક્ષણું કરવું, સંયમશીલતાને નિષ્કલંક રાખવી,
એ સિવાય લગ્નને બીજે હેતુ આર્ય શાસ્ત્રકારે પ્રબળે નથી. પ્રસિદ્ધ નવલકથાકાર સ્વ. બંકિમચંદ્ર નારીજાતિના આદર્શોની પોતાના ઉપન્યાસમાં બહુ સુંદર રીતે પ્રતિષ્ઠા કરી છે. તેઓ પિતાના એક ઉપન્યાસમાં એક સ્ત્રી–પાત્ર દ્વારા, કામથી વિહળ બનેલા પતિને એટલે સુધી કહેવડાવે છે કે –“ખબરદાર! મને સ્પર્શ કરવાને તમને અધિકાર નથી. અલબત્ત તમે મારા પતિ છે, વંદનીય છે, પરંતુ એટલા જ ખાતર હું સર્વદા તમારી વાસનાઓને સર્વથા અનુ. સરું એ અશક્ય છે. યાદ રાખજે કે હું અને તમે લગ્નની પવિત્ર ગાંઠથી જોડાયેલા છીએ. પશુઓમાં લગ્ન હેતા નથી. જ્યાં લગ્ન નથી ત્યાં સ્વછંદતાને-ઉછું ખલતાને સ્થાન હોઈ શકે. પરંતુ લગ્નમાં તે આદિથી લઈ અંત પર્યત વિશુદ્ધિનું અને ધર્મનું જ રક્ષણ થવું જોઈએ અને જે એમ થાય તેજ લગ્નસંબંધ સાર્થક છે. હું જોઉં છું કે તમે વિષ
ચેના દાસ બની ગયા છે. વિષયની પરિતૃપ્તિ માટે 1 જ પરમાત્માએ અમારી જાતિ પેદા કરી છે એમ | છે માનતા હે તે હવે એ માન્યતા દૂર કરજો. તમે