________________
છે પણ હિતૈષીઓ આપણને સ્વતંત્ર અને સુશીક્ષિત ! [ બનાવવા જતાં ઉલટા કેટલીકવાર વિશેષ ૫
રાધીન અને અલ્પજ્ઞ બનાવી દે છે. હું એક દ્રષ્ટાંત દ્વારા આ વાત સિદ્ધ કરીશ. સ્ત્રીકેળવણીની જ્યારે જ્યારે વાતે અને ચર્ચાઓ થાય છે ત્યારે ત્યારે કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ઉંચી કેળવણી આપવાની જરૂર નથી. તેમને તે માત્ર ગૃહકાર્ય અને છે સંતાનપાલન આદિનું શિક્ષણ મળે એટલું જ બસ છે. તેમને કયાં નેકરી કરવા જવું છે? આ મતથી હું તદ્મ વિરૂદ્ધ નથી. ગ્રહ એજ ક્રીઓનું મહાન રાજ્ય છે, એમ હું પોતેજ આગળ જતાં પુરવાર કરવાની છું; આ આપણને નેકરીએ જવાની કેનાચના મેળાવડાઓમાં જવાની કશી આવશ્યકતા નથી એ તે હું પણ માનું ! છું; પરંતુ આપણે કેળવણીની જેઓ આટલી ટૂંકી હદ આંકે છે તેઓ આપણને કેવી સ્થિતિમાં રાખવા માગે છે તેની કલ્પના કરવાને પણ શું આપણને અધિકાર ન હોઈ શકે? આપણે રસોઈનું, સીવણનું અને છોકરાઓ ઉછેરવાનું કામ કરી શકીએ એમાંજ આપણા જ્ઞાન-કર્તવ્ય અને ધર્મનું સર્વસ્વ શું સમાઈ જવું જોઈએ? અને આપણને રાંધણકળા
સીવણકળા આદિ વિષયમાં પ્રવીણ બનાવવાને જે તે 3 પ્રયત્ન થાય છે તે શું કેવળ પરોપકાર દ્રષ્ટિએ જ?
એમાં પુરૂષજાતીને કાંઈજ સ્વાર્થ નથી? વસ્તુત: આ છે