________________
ઉર
પંચસપ્રહ તૃતીયખંડ ભંગ થાય છે. તે આ પ્રમાણે–છ સંસ્થાનને છ સંઘયણ સાથે ગુણતાં ૩૬, તેને પ્રશસ્ત –અપ્રશસ્ત વિહાગતિ સાથે ગુણતાં ૭૨ સ્થિરાસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભાશુભરૂપ યુગ્મ સાથે ગુણતાં ૨૮૮, સુભગ-દુર્ભાગ સાથે ગુણતાં ૫૭૬ સુસ્વર દુર–સાથે ગુણતાં ૧૧૫૨, આદેય-અનાદેય સાથે ગુણતાં ૨૩૦૪, અને યશકીર્તિ-અપયશકીર્તિ સાથે ગુણતાં ૪૯૦૮ ભંગ થાય છે. એટલે કે ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ કઈ કઈ રીતે ઓગણત્રશ બાંધે, કોઈ કઈ રીતે બાંધે એટલે ઓગત્રીસને બંધ ૪૬૦૮ પ્રકારે થાય છે.
તે જ એગણત્રીસમાં ઉધોત મેળવતાં ત્રીશ પ્રકૃતિ થાય છે, અને તે તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય બાંધતાં બંધાય છે. તેના બંધક પણ ઓગણત્રીશના બંધસ્થાનની જેમ ચારે ગતિવાળા જીવે છે. ત્રીસનું બંધસ્થાન પણ પૂર્વની જેમ છેતાલીસસો અને આઠ પ્રકારે થાય છે. સઘળા મળી તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ બંધસ્થાનના ભાંગા ૯૨૧૭ થાય છે. તેમાં એકેન્દ્રિયના ૪૦, અને વિલેન્દ્રિયના ૫૧ મેળવતાં સંપૂર્ણ તિર્યંચગતિમાં નવ હજાર ત્રણસે આઠ ૯૩૦૮ ભંગ છે. થાય આ પ્રમાણે તિર્યંચગતિ યે બંધસ્થાનકનું વર્ણન કર્યું. ૧
હવે મનુષ્યગતિ એગ્ય બંધસ્થાનકો કહે છે – तिबिंधा मणुयाणं तित्थगरं तीसमंति इह भेओ। संघयणणिगुतीसा अडवीसा नारए एक्का ॥६॥
तिर्यग्बन्धा मनुष्याणां तीर्थकर त्रिंशत्तममिह भेदः।
संहननोनैकोनत्रिंशत् अष्टाविंशति रके एका ॥२॥ અર્થ–તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય જે બંધસ્થાનકે કહ્યાં તે સઘળાં મનુષ્ય ગ્ય પણ સમજવાં. માત્ર અહિં ત્રીસના બંધસ્થાનમાં ત્રીસમું તીર્થંકરનામ કહેવું એટલે ભેદ છે. એગણત્રીશ સંઘયણનામ કર્મહીન અહાવીશ થાય અને તે એક જ બંધસ્થાન નરકગતિ ચોગ્ય જાણવું 1 ટીકાનુ–તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય ૨૫-૨૯-૩૦ રૂપ જે બંધસ્થાનકે ઉપર કહાં તે સઘળાં મનુષ્યગતિ એગ્ય બંધ કરતાં હોય છે, એમ સમજવું. જો કે પહેલાં એકેન્દ્રિ યાદિને પણ સામાન્યતઃ તિર્યંચે કહ્યા છે, તે પણ મનુષ્ય પંચેન્દ્રિય હોવાથી ગાથામાંના સિવિં' એ પદથી અહિં પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી બંધસ્થાનકે સમજવાં, એકેન્દ્રિયાદિ ચગ્ય નહિ. તથા તિર્યંચગતિ તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂવી કહેવી. બાકી સઘળી પ્રકૃતિએ ફેરફાર કર્યા વિના તેજ કહેવી. માત્ર તિર્યંચગતિ ચેય બંધસ્થાનમાં ત્રીસનું બંધસ્થાન ઉધોતનામ સાથે કહ્યું છે, તે અહિં તીર્થકરનામ સાથે કહેવું.