________________
૪૬
પાંચસંગ્રહ તૃતીયખ‘ડ
देसाइ चरिमुदए इगिविसा वज्जियाइ संताई । सेसे होंति पंचवितिवि अव्वं संतति ॥ ४२ ॥ देशादिषु चरमोद एकविंशतिवर्जितानि सन्ति (सत्स्थानानि ) । शेषेषु भवन्ति पञ्चापि त्रिष्वपि अपूर्वे सत्त्रिम् ॥ ४२ ॥
અ - દેશવિરતિ આદિ ગુણસ્થાનામાં છેલ્લા ઉઢયે એકવીશ વર્જીને ચાર સત્તાસ્થાન હોય છે. અને પહેા વિનાના શેષ ઉચેામાં પાંચે સત્તાસ્થાનેા હોય છે. અપૂર્ણાંકરણ ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે.
ટીકાનુ॰-દેશવિરતિ આદિ-દેશવિરતિ પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થનકામાં પાતપેાતના છેલ્લા ઉદયસ્થાનમાં એકવીશ સિવાયના ઉપર કહી ગયા તે ચાર ચાર સત્તાસ્થાને ડાય છે. કેમકે છેલ્લું ઉઠયસ્થાન સમ્યકત્વ મહુનીયા સહિત હોવાથી ક્ષાયેાપશમિક સમ્યકત્વીને જ હોય છે. તેમજ ખેતપેાતાનુ' પહેલું ઉદયસ્થાન છેડીને શેષ ઉયસ્થાનેમાં પાંચ પાંચ સત્તાસ્થાનકે હાય છે. પહેલું... ઉદયસ્થાન ક્ષાયિક અગર ઔપશમિક સમ્યગ્દૃષ્ટિને જ હાય છે, અને તે ઉદયસ્થાનમાં તે ત્રણ સત્તાસ્થાને જ હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાના ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે.
ઉપર કહેલી સામાન્ય હકીકતના વિશેષ વિચાર કરે છે–માડુનીય કર્મીની તેર પ્રતિના બંધક દેશવિરતિને પાંચ છ સાત અને આડ એમ ચાર ઉદયસ્થાન હાય છે. તેમાં દેશવિરતિએ મનુષ્ય અને તિય ́ચના ભેદ્દે એ પ્રકારે છે. તેમાં જે તિય ચેા છે તેને ચારે ઉદયસ્થાનમાં અટૂટાવીશ અને ચાવીસ એમ એ સત્તાસ્થાન હાય છે. તેમાં અડાવીશનું સત્તાસ્થાન ઔપશમિક સમ્યગ્દષ્ટિને અને રક્ષાયેાપશ્ચમિક સભ્યષ્ટિને હાય છે. તિય ચામાં ઔપશમિકસમ્યકત્વ પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં-પ્રથમ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત થાય તે જ હાય છે, અને તેને તે વખતે અઠ્ઠાવીસનુ' સત્તાસ્થાન રહાય છે.
૧. ચતુર્થી ગુણસ્થાનકની જેમ પાંચમા, હટ્ટા અને સાતમા ગુણસ્થાનકે પણ ત્રણે પ્રકારના સમ્યકત્વ હોય છે. તેમાંથી ક્ષાયિક અને ઔમિક સમ્યગૂદષ્ટિને તે તે ગુગૢસ્થાનકે જે જે ઉદયસ્થાનો હ્રાય તેમાંથી પહેલાં ત્રણ ઉદ્દયસ્થાનકા હાય છે. અને ક્ષાયેાપમિક સમ્યગ્દષ્ટિને છેલ્લાં ત્રણ ઉદયસ્થાનકા હોય છે. સત્તાસ્થાનકમાંથી ક્ષાવિક સમ્યકવીને પોતાના દરેક ઉગે એકવીશ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હોય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિતે પોતાના દરેક ઉદયે અવીશ અને ચેત્રીસ એમ બે સત્તાસ્થાનકા હોય છે. અને ક્ષાયેાપરામિક સમ્યગ્દૃષ્ટિને પોતાના દરેક ઉદયસ્થાનકે ૨૮-૨૪–૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાના હેાય છે. તે બધા જેવી રીતે ચેાથે ગુણસ્થાનકે કહી ગયા તે પ્રકારેજ હેાય છે.
૨. અનંતાનુબંધિતી વિસ’યેાજના ક્ષાયે।પનિક સમ્યકવી જ કરતા હોવાથી તિય ઔપમિક સમ્યગ્દષ્ટિને અઠ્ઠાવીશ સિત્રાય અન્ય કેઈ સત્તાસ્થાન હેાતું નથી, મનુષ્ય ગતિમાં પશુ ઔપમિક સમ્યગ્દષ્ટિને જે ચોવીસનુ સત્તાસ્થાન લીધું છે, તે કોણિના ઉપશમ સમ્યકત્વ આશ્રયી લીધુ છે. પરંતુ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ કરી જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેના અત્રી નહિ, તેતે તે મનુષ્યગતિમાં પણ અદ્ભૂઠ્ઠાવીશનુ એક જ સત્તાસ્થાન હોય છે.