________________
પાંચસ ંગ્રહ તૃતીય ખડ ટીકાનુ૦——સત્તરના બંધે-છના ઉદયે એકવીશ, અવીસ ને ચોવીસ એમ ત્રણ સત્તાસ્થાન ડાય છે. સાતના અને આઠના ઉદયે સત્તાવીસ, ત્રેવીસ અને બાવીસ અને T શબ્દથી અઠ્ઠાવીશ, ચાવીશ અને એકવીશ એમ છ સત્તાસ્થાન હોય છે. નવના ઉદયે એકવીસ વિના પાંચ સત્તાસ્થાન હોય છે. એને વિશેષ વિચાર આ પ્રમાણે છે.-સત્તરને અંધ ત્રીજા ગુણુસ્થાનકે અને ચેાથા ગુણસ્થાનકે હાય છે. તેમાંથી ત્રીજા ગુણુસ્થાનકે સાત, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાન હોય છે, અને અઠ્ઠાવીસ, સત્તાવીશ અને ચાવીશ એમ ત્રણ સત્તાસ્થાનેા હૈાય છે. તેમાં સાતના ઉદયે ઉપર કહ્યાં તે ત્રણે સત્તાસ્થાનેા હોય છે.
૪૪
કઈ રીતે હાય તે કહે છે—અઠ્ઠાવીશે પ્રકૃતિની સત્તાવાળા જે કઈ આત્મા સભ્યગ્નિથ્યાત્વ પ્રાપ્ત કરે તેને અઠ્ઠાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. જેણે મિથ્યાર્દષ્ટિ છતાં પહેલાં સમ્યકત્વમૈાહનીયની ઉદ્બલના કરી, પરંતુ મિશ્રમેહનીયને વેલવાના મારંભ કર્યાં નથી. વચમાં પશુિામના વશથી મિથ્યાત્વ ગુણુસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે જાય તેને સત્તાવૌશનુ' સત્તાસ્થાન હોય છે. તથા પહેલાં સમ્યગ્દ!િ છતા અનંતાનુબંધિની વિસ'ચેજના કરી પછીથી પરિણામના વશથી મિશ્રગુણુસ્થાન પ્રાપ્ત કરે તેને ચાવીશનુ સત્તાસ્થાન હાય છે, કારણ કે ચારે ગતિના સમ્યગ્દષ્ટિ આત્માએ અનંતાનુ ંધિની વિસ'ચાજના કર્યો પછી મિશ્રગુણુસ્થાન પ્રાપ્ત કરી શકે છે માટે ચારે ગતિમાં સભ્યગ્મિથ્યાષ્ટિઓને ચાવીશનું સત્તાસ્થાન હાય છે. એ રીતે આઠ અને નવના ઉડ્ડયે પણ અડ્ડાર્લીશ, સત્તાવીસ અને ચાવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનેા હોય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે છ સાત આઠ અને નવ એમ ચાર ઉદયસ્થાનકા તથા અઠ્ઠાવીશ ચેવીશ તેવીસ બાવીસ અને એકવીસ એમ પાંચ સત્તાસ્થાનકા હોય છે. ત્રણ પ્રકારનાં સમ્યકત્વ હોય છે. તેમાં ક્ષાયિક અને ઔષશમિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વમેહનીયના ઉદય હાતા નથી, એટલે તેને તેના ઉદયવિનાનાં છ, સાત અને આઠ એમ ત્રણ ઉદયસ્થાનકે હાય છે.અને ક્ષાયે પશમિકસમ્યકત્વીને સમ્યકત્વમાડુનીયના ઉદય હાવાથી તેના ઉદયવાળાં સાત આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે હાય છે. સત્તાસ્થાનકમાંથી ક્ષાવિક સમ્યકત્વીને એકવીશ, આપશમિક સમ્યકત્વીને અઠ્ઠાવીશ અને ચાર્લીશ, તથા ક્ષાયે પશમિક સભ્યૠષિને પોતપોતાના દરેક ઉદયસ્થાનકે અઠ્ઠાવીશ ચેશ ત્રેવીશ અને બાવીશ એમ ચાર સત્તસ્થાનકા હાય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સત્તરના બધે છના ઉદય ક્ષાયિક અને ઔપમિક સમ્યગ્દષ્ટિને હોય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વીને એકવીશનું એક અને ઔપશર્મિક સમ્યગ્દૃષ્ટિને અઠ્ઠાવીશ અને ચાય એમ એ સત્તાસ્થાન હોય છે. ભય અગર જુગુપ્સા સહિત
૧ જેમ ચાવીસનું સત્તાસ્થાન ચારે ગતિમાં હેાય તેમ મિશ્રષ્ટિને અઠ્ઠાવીસ અને સત્તાવીસના સત્તાસ્થાનકો પણ ચારે ગતિમાં સંભવે છે. કેમકે ક્ષાયેાપશ્ચમિક સમ્યકત્વ ચારે ગતિમાં હાય છે.