SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ अणमिच्छमीससम्माण अविरया अप्पमत्त जा खवगा । समयं अट्ठकसाए नपुं सइत्थी कमा छक्क || ३६ | पुवेयं कोहाइ नियट्टि नासेs सुहुम तणुलोंभं । तिण्णेगतिपण चउसुं तेक्कारस चउति संतानि ||३७|| अनमिथ्यात्वमिश्रसम्यक्त्वानां अविरता (दयो) अप्रमत्ताः यावत् क्षपकाः । समकं अष्टौ कषायान् नपुंसं स्त्रियं क्रमात् षट्कम् ||३६|| वेदं क्रोधादीननिवृत्तिर्नाशयति सूक्ष्मः तनुलोभम् । અ stori त्रीणि पञ्च चतुर्षु त्रीण्येकादश चतुः त्रीणि सत्स्थानानि ॥ ३७॥ અવિરતિથી આરંભી અપ્રમત્ત સુધીના અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મહનીયના ક્ષપક છે. અનિવૃતિ બાદર સંપરાય આઠ કષાયને એક સાથે ખપાવે છે. ત્યારબાદ નપુ ંસકવેદને, સ્ત્રીવેદને, હાસ્યષકને, પુરૂષવેદને, અને સંજવલન ક્રોધ માન માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસ પરાય સૂક્ષ્મ લાભને ખપાવે છે. ત્રણ, એક, ત્રણ, ચારમાં પાંચ, ત્રણ, અગીઆર, ચાર, અને ત્રણ, એ પ્રમાણે મિથ્યાદષ્ટિથી ઉપશાંતમેહ ગુણસ્થાનક સુધીમાં અનુક્રમે સત્તાનાં સ્થાનકા હાય છે. ૩૯ ટીકાનુ૦—અનન્તાનુંધિ ચતુષ્ક, મિથ્યાત્વમાઢનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમહુનીયને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી અપ્રમત્ત સયત ગુણુસ્થાનક સુધીના ખપાવે છે. ઉપરાક્ત ચાર ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકે વત્તમાન આત્માએ એ સસકને ખપાવે છે, એ તાપ છે. ( તેમાં પણ પહેલાં અનંતાનુંધિ ચતુષ્કને અને પછી દનત્રિકને ખપાવે છે. ) એટલે એ અવિરતાદિ ગુણસ્થાનકમાં જ્યાં સુધી સપ્તકનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી તે સત્તામાં ડાય છે, ત્યારબાદ સવથા હાતાં નથી. તથા ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરસ પરાય ગુણુસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ એ આઠ કષાયના એક સાથે નાશ કરે છે. ત્યારપછી નપુ સકવેદના ય કરે છે, ત્યારબાદ વેદના, ત્યારબાદ હાસ્યષર્કના, ત્યારબાદ પુરૂષવેદના, ત્યાર પછી અનુક્રમે સ ંજવલન ક્રોધ, માન અને માયાના નાશ કરે છે આ ક્રમે ક્ષપકશ્રેણિમાં વમાન આત્મા નવમા ગુણુસ્થાનકે મેહનીયકની વીશ કર્મ પ્રકૃતિએ ખપાવે છે. કીટ્ટીકૃત સૂક્ષ્મલાભના સૂક્ષ્મસપરાય ગુણુસ્થાનકે નાશ કરે છે. કયા કયા ગુણસ્થાનકે કયા ક્રમથી માહનીયનૌ કપ્રકૃતિના ક્ષય કરે છે એ ઉપર કહ્યું, તેથી ચાવીસ આદિ ખાર સત્તાસ્થાનેાનું વ્યાખ્યાન કર્યું છે, એમ સમજવુ, તથા ત્રણ સત્તાસ્થાના કેવી રીતે ડાય છે, તે જો કે આગળ કહેશે, તાપણુ સમાહ ન થાય એટલા માટે તે સઘળાં સત્તાસ્થાનેાના પણ અહિં વિચાર કરે છે. મેહનીયકમ ની અઠ્ઠાવીશે પ્રકૃતિએ સત્તામાં ડાય ત્યારે અઠ્ઠાવીશ, સમ્યક્ત્વમેહનીય ઉવેલે ત્યારે સત્તાવીશ, મિશ્રમેહનીય વેલે ત્યારે છવ્વીસ અથવા અનાદિ મિથ્યાષ્ટિને
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy