SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ ૩૫ ઉદયગત વિકલ્પમાં નાખતાં પાંચ ન્યૂન એક હજાર એટલે કે નવસો પંચાણુ. ઉદયવિક૯૫ થાય છે જો મધના ભેદ્દે ભાંગાના ભેદ ન વિવક્ષીએ તે પાંચના ખધે તેમજ ચારના અંધે અને એના ઉદયે થતા ભાંગાએ એક સ્વરૂપવાળા જ છે માટે સઘળા મળી એના ઉદયના ભાંગાએ ખાર જ થાય છે. તથા મધસ્થાનના ભેદ્દે એકના ઉદયના ભાંગાએ પણ એક સ્વરૂપવાળા હાવાથી વાસ્તવિક રીતે તેના ચાર જ ભંગ થાય છે. માટે સાળ ભાંગા પૂર્વકત ઉદયના નવસા સાઠ વિકામાં મેળવતાં નવસા ઇંતેર ઉડ્ડયના વિકલ્પો થાય છે. ર૯ તેજ કહે છે. वारस दुगोदएहिं भंगा चउरो य संपराएहिं । सेसा तेचिय भंगा नवसय छावत्तरा एवं ॥ ३० ॥ द्वादशद्विकोदयानां भङ्गाश्चत्वारश्च संपरायाणां । शेषास्ते एव भंगा : नवशतानि षट्सप्तत्यधिकान्येवम् ॥ ३०॥ અથ એના ઉદયે ખાર ભાંગા, અને ચાર કષાયના ચાર ભાંગા (બંધસ્થાનના ભેદ્દે ભેદ ન વિવક્ષીએ તે) થાય છે. ખાકીના તે પૂર્વ કહ્યા તે જ ભાંગા થાય છે. એમ નવસા અને ઠોતેર ભંગ થાય છે. ટીકાનુ—મ સ્થાનના ભેઠે ભેદ ન વિક્ષીએ તે એના ઉદયના ખાર વિકલ્પ, અને સંજવલન ચાર કષાયના ઉડ્ડયના ચાર વિકલ્પ થાય છે. ખાકીના ઉદયના વિકા તે પૂર્વ કહ્યા તેજ નવસેા અને સાઠ થાય છે. આ પ્રમાણે સઘળા મળી નવસે અને હેતેર ઉદયના વિકલ્પા થાય છે. ૩૦ હવે મેહનીયકના આ ઉપર કહ્યા તેજ ઉદયના વિકલ્પે ને ગુણુસ્થાનકમાં વિચાર કરતા આ ગાથા યુગ્મ કહે છે— मिच्छाइ अप्पमत्त तयाण अट्ठट्ठ होंति उदयाणं । चवीसाओ सासाण - मी सअपुव्वाण चउ चउरो ॥ ३१ ॥ चवी सगुणा एए बायरसुहुमाण सत्तरस अण्णे । सव्वैसुवि मोहुदया पण्णसट्टा बारससयाओ ||३२|| मिथ्यादृष्ट्यादीनामप्रमत्तान्तानामष्टावष्टौ भवन्ति उदयानाम् । चतुर्विंशतयः सास्वादन - मिश्रापूर्वाणां चतस्रः चतस्रः ॥३१॥ ૧ અાધકને થતા સંજવલનના લાભના ઉદયતા એક ભંગ પણ સ્વરૂપે ભિન્ન નહિ હાવાથી જુદા ગણ્યા નથી, માટે ચારજ ભંગ કથા છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy