________________
પરિશિષ્ટ-૧
પ્રદેશ ધનુ અલ્પમહેન્દ્વ
આજ ગ્રંથના ખીજા ભાગમાં અંધનકરણ ગાથા ૪૧ ની ટીકામાં ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય પદે ઉત્તરપ્રકૃતિએ આશ્રયી જે દલિકના વિભાગ બતાવેલ છે. તેમાં કાઈ કારણ બતાવેલ ન હેાવાથી ભણનાર વર્ગોને રસ પડતા નથી. અને ખરાબર સમજાતું પણ નથી માટે કાંતા કોઈ ગેાખીને માત્ર તૈયાર કરે અથવા તે કંટાળી જવાથી વાંચી લે છે. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તે ભણનારને સમજવામાં બહુજ સુગમ પડે અને આનદ ઉત્પન્ન થાય, માટે કારણેા સહિત તે અહી અતાવેલ છે.
જે કે ખીજા ભાગમાં જ પરિશિષ્ટ તરીકે લેવુ જોઇએ અને તેમાં લેવા વિચાર પણ . હતા, પરંતુ સમયાદિની અનુકૂળતા ન મળવાથી ખીજા ભાગને બદલે આ ત્રીજા ભાગમાં પરિશિષ્ટ તરીકે આપેલ છે.
આ અલ્પ અહુત્વ સમજવા માટે નીચેના નિયમેા ખાસ યાદ રાખવા.
(૧) મૂલ કર્મીને પ્રાપ્ત થયેલ દલિકના અન તમે ભાગજ અન્તગત રહેલ સ`ઘાતી પ્રકૃતિને મળે છે. બાકી રહેલ તે કર્માંનું અનંતગુણ દલિક તે વખતે તે કર્માંની બંધાતી દેશઘાતી પ્રકૃતિને ભાગમાં આવે છે. તેથી કોઈપણ મૂળકની અન્તગત સઘાતી પ્રકૃતિએના ભાગમાં આવેલ દલિકથી દેશધાતી પ્રકૃતિનું ક્રેલિક સત્ર અનંતગુણુ હાય છે.
દૃષ્ટાંત તરીકે–જ્ઞાનાવરણીય કર્મીના ભાગમાં આવેલ દલિકના અન તમે ભાગ કેવળજ્ઞાનાવરણીયને મળે અને બાકી રહેલ અનંતગુણ દલિક મનઃ પવ જ્ઞાનાવરણીય આદિ ૪ દેશઘાતી પ્રકૃતિને મળે છે તેથી કેવળજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિકથી મનઃપવ જ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિક અનતગુણુ હાય છે.
(૨) કોઈપણ વિવક્ષિત એક જ અધસ્થાનમાં જે અને જેટલી પ્રકૃતિ સાથે બંધાતી હાય તેમજ યાગસ્થાન પણ તેજ હાય છતાં જે પ્રકૃતિના ભાગમાં દલિક વધારે અતાવેલ હોય ત્યાં માત્ર અસંખ્યાત ભાગ અધિકજ સમજવું, તેનું કારણ પ્રકૃતિવિશેષ એટલે કે તે-તે પ્રકૃતિના સ્વભાવ જ કારણ હેાય છે.
દૃષ્ટાંત તરીકે-મન:પર્યોવજ્ઞાનાવરણીય વગેરે ચારેના દશમા ગુણસ્થાનકે તોગ્ય ઉત્કૃષ્ટ એજ યાગસ્થાનથી ઉત્કૃષ્ટ પ્રદેશખંધ થાય છે. છતાં મન: પવજ્ઞાનાવરણને પ્રાપ્ત થયેલ દલિકથી અવધિજ્ઞાનાવરણીયનું દલિક અસખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હાય છે, તે પ્રકૃતિના તેવા સ્વભાવ તે જ તેનું કારણ છે. એમ સત્ર સમજવુ.