________________
પ્રશ્નોત્તરી
૩૮૭ પ્રશ્ન-૪૫ વૈકિય તથા આહારક શરીર બનાવી જીવ સાતમા ગુણસ્થાનકે પણ જાય છે. માટે જ સાતમા ગુણસ્થાનકે આ બે પેગ સહિત ૧૧ યુગ બતાવેલ છે. અને સાતમા ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તે આહારકને બંધ અવશ્ય હોય એમ આ ગ્રંથકાર માને છે. તેથી સામાન્યથી આ ગુણસ્થાનકે સ્વરવાળા વેકિય અને આહારક શરીરના ઉદયને ૨૯ ને ૧-૧ અને ૩૦ ને ૧-૧ એમ ઉત્તર શરીરના ૪ અને મૂળ શરીરના ૧૪૪ એમ ૧૪૮ ઉદયભાંગ હોય છે તે જેમ આહારક શરીરી ર૯ અને ૩૦ ના ઉદયે આહારક દ્વિક સહિત ૩૦ ને બંધ કરે તે અપેક્ષાએ ૧૪૬ ભાંગા લઈ૩૦ ને બંધ મતાંતરે આહારકના ૨ ઉદયભાંગા સહિત જેમ ૭૭૭પ ઉદયભાંગ બતાવેલ છે તેમ વૈચિના પણ ૨ ભાંગા કેમ ન આવે?
ઉત્તરઃ-ગ્રંથક ના મતે આહારદ્ધિક સહિત ૩૦ ના બંધે જેમ આહારકના ૨ ઉદયભાંગા આવે તેમ વક્રિયના પણ ૨ ઉદયભાંગા આવે, તેથી ૩૦ ના બંધ કુવા ઉદયભાંગા આ મતે (૭૭૭૭) સાત હજાર સાતસે સતેર આવે, પણ વૈકિય શરીર બનાવી સાતમે જવા છતાં લબ્ધિ ફેરવેલ હોવાથી તેવા જીવોને આહારકદ્ધિક સહિત ૩૦ ને બંધ થાય એવા વિશુદ્ધ સંયમનાં સ્થાન પ્રાપ્ત થતાં નથી. પરંતુ સાતમ ગુણસ્થાનકનાં અમુક મંદ સંયમ સ્થાને જ હોય છે. માટે આ મતે પણ વૈકિયના ૨ ભાંગી ન આવે. પરંતુ ૨૮ અને ૨૯ ના બંધમાં આવી શકે. તેમજ આ મત પ્રમાણે સાતમા ગુણસ્થાનકે સામાન્યથી ૧૪૮ ઉદયભાંગા હોવા છતાં ૨૮ અને ૨૯ ના બંધે આહારકના ૨ ભાંગી ન આવે, કારણ કે આહારકની સત્તાવાળાને આહારકને બંધ અવશ્ય હોય, એમ તેઓ માને છે. માટે ૨૮ ના બદલે ૩૦, અને ર૯ ના બદલે ૩૧ નું બંધસ્થાન થાય, તેથી ૨૮ અને રત્ના બંધમાં ૨: અને ૩૦ના ઉદયના ૨ વૈક્રિયા અને ૧૪૪ સામાન્ય મનુષ્યના એમ ૧૪૬ ઉદયભાંગ હોય અને તેથી જ આ મત પ્રમાણે ટીકાકારે ૨૮ આદિ ૪ ચારે બંધથાનમાં અનુક્રમે ૮૮-૮૯-૯૨ અને ૩ નું એમ ૧-૧ સત્તાસ્થાન બતાવેલ છે. એમ મને લાગે છે.
તેમજ આહારક કે વૈક્રિય શરીર બનાવી સાતમે જાય તે પણ આ જીવને મંદ સંયમસ્થાને હોવાથી આહારદ્ધિક બંધાય તેવા ઉચ્ચકેટીનાં સંયમસ્થાને આવતાં નથી, માટે આહારકની સત્તા હોય તો પણ આ ગુણસ્થાનકે ઉત્તર શરીરી આહારદ્ધિક ન જ બાંધે આ પણ એક મત છે. તેથી તે મત પ્રમાણે ૩૦ ના બંધે ઉત્તર શરીરના ભાંગા જ ન આવવાથી ૭૭૭૩ ઉદયભાંગી જ હોય છે. અને આ મત પ્રમાણે ૨૮ ના બધે ૯૨ અને ૮૮ તેમજ ર૯ ના બધે ૯૩ અને ૮૯ એમ બે-બે સત્તાસ્થાને પણ ઘટી શકે. આ રીતે આ બાબતમાં મને ત્રણ મને લાગે છે. પછી તે બહુશ્રુતે કહે તે પ્રમાણ.
પ્રશ્ન : ૪૬ અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાગ્ય ૨૮ને બંધ થતું જ નથી. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧ તેમજ મનુષ્ય આશ્રયી