SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૩૧ પ્રશ્ન-૨૩ જે સંક્રમીને અનંતાનુબધી રૂપે થયેલ દલિકના ઉદય થતા હોય ત ૧ આલિકા પછી શા માટે ? પહેલા સમયથી કેમ નહી ? ઉત્તર ઃ- જેમ બંધ-આવલિકા સકલ કરણને અયેાગ્ય હાય છે. તેમ સકસીને આવેલ લિકામાં પણ સંક્રમ-આવલિકા સુધી કેઈપણુ કરણ લાગતુ નથી અને ઉદયમાં પ . આવતા નથી. પ્રશ્ન-૨૪ જે આ રીતે હાય તે। સ’ક્રમ-આવલિકા સુધી અનતાનુબંધીના ઉદય ન હેાય એમ બતાવવું જોઈએ પણ એમ ન બતાવતાં ખંધાવલિકા સુધી અનંતાનુબંધીના ઉય ન હાય એમ કેમ ખતાવેલ છે ? ઉત્તર ઃ-બંધ-આવલિકા અને સ’ક્રમ-આવલિકા બન્ને સાથે જ શરૂ થાય છે. અને સાથે જ પૂછુ થાય છે. માટે બન્ને રીતે કહી શકાય તેમાં કાંઈ ફરક પડતા નથી. પ્રશ્ન-૨૫ ઉદય પદ અને પદ્મવૃંદ એ એ માં શું તફાવત છે? ઉત્તર :– ૧ વિકલ્પવાળા ૧ ઉત્ક્રયસ્થાનમાં મેાહનીયકમની જેટલી પ્રકૃતિએ આવે તે ઉયપદ કહેવાય. તેમાં અમુક કે પ્રકૃતિએ ઘણીવાર આવી જાય અથવા એક ને બદલે બીજી આવી જાય તાપણું તે જુદી ન ગણાય, પરંતુ એક જ ગણાય. અને પદ્મવૃંદમાં કાઈ પણ એક વિકલ્પવાળા ૧ ઉદયસ્થાનમાં પ્રકૃતિ એકની એક હેાવા છતાં જેટલી વાર ખેલાય અથવા લખાય તેટલી વાર અલગ અલગ ગણાય માટે ૧ વિકલ્પવાળા ૧ ઉદયસ્થાનમાં અનેકવાર આવેલ બધી પ્રકૃતિઓના સમુદાય તે પદ્યવૃ કહેવાય. દૃષ્ટાંત તરીકે પહેલા ગુણસ્થાનકે ૧ વિકલ્પવાળા ૭ ના ઉડ્ડયસ્થાનમાં અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ છ જ પ્રકૃતિ આવે છે માટે ઉયપદ છ કહેવાય. અને એ ૭ પઢે ચાવીશ રીતે લખાય અથવા એલાય માટે ૧ વાર આવેલ હોવા છતાં વારવાર આવતાં બધાં પદ્માના સરવાળેા ૧૬૮ થાય માટે ૭ ના ઉડ્ડયનાં પદ્મવૃ ૧૬૮ હાય છે. એમ સત્ર પાતાની મેળે સમજવુ. પ્રશ્ન-૬ માહનીય કનાં એવાં કેટલાં અને કયાં સત્તાસ્થાનેા છે કે જેઓન ઉત્કૃષ્ટ કાળ અન્ત થી વધારે હેાય ? ઉત્તર ઃ- ૨૮-૨૭-૨૬-૨૪ અને ૨૧ એમ ૫ સત્તાસ્થાનના સાર સંગ્રહમાં બતાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ અન્તમુથી વધારે પણ હેાય છે. પ્રશ્ન-૨૭ માત્ર મનુષ્ય ગતિમાંજ ઘટે એવાં મેાહનીય કર્માંનાં સત્તાસ્થાનેા કેટલાં? અને કયાં કયાં ? ઉત્તર :-૨૩ અને ૧૩ થી ૧ સુધીનાં મેાહનીય કર્મોનાં ૯ સત્તાસ્થાને માત્ર મનુષ્યગતિમાં જ હેાય છે. ખીજી કઈ ગતિમાં ઘટતાં નથી.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy