SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ ગ્રહું ૩૬૩ ૨૯ ના ઉદયે પણ વૈક્રિય તિય ચ આદિ ના ૪૪, સામાન્ય પંચેન્દ્રિય તિય ́ચના (૧૧૫૨) અગ્યારસે ખાવન, મનુષ્યના ૫૭૬, પર્યાપ્ત ચરિન્દ્રિયના ૪ એમ (૧૭૭૬) સત્તરસે અંતેર. ૩૦ ના વૈક્રિય તિય ́ચના ૮, સામાન્ય પોંચેન્દ્રિય તિય ́ચના (૧૭૨૮) સત્તરસા અઠ્ઠાવીશ, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય મનુષ્યના ૧, આહારકના ૧, દેવતાના ૮ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ૬ એમ (૨૯૦૪) એગણત્રીશસે ચાર, ૩૧ ના ઉચે ૫ંચેન્દ્રિય તિય ચના (૧૧૫૨) અગ્યારસા ખાવન અને ચરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગ્યારસા છપ્પન એમ છએ ઉદ્દયસ્થાનના કુલ (૭૦૭૭) સાત હજાર સત્યેાતેર ઉદયભાંગા હોય છે. પરંતુ કેટલાએક આચાર્ય મહારાજે સવ પતિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપયોગની અપેક્ષાએ ચક્ષુદન માને છે. તેથી તેઓના મતે ૨૫ આદિ પ્રથમનાં ૩ ઉયસ્થાન ઉત્તરશરીરીની અપેક્ષાએ અને ર૯ આદિ ૩ ઉદયસ્થાના યથાસ ભવ ઉત્તરશરીરી તેમજ મૂળ શરીરી ચારે ગતિના જીવાની અપેક્ષાએ ઘટે છે. પરંતુ આ મતે ૨૫ના ઉદયે પહેલાં બતાવ્યા પ્રમાણે ૧૭; ૨૭ ના ઉદયે પણ આજ ૧૭; ૨૮ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯, અને આહારકના ૨ એમ ૨૭; ૨૯ના ઉદયે પણ આ ૨૭ તેમજ દેવાના સ્વરવાળા ૮ અને નારકના ૧ એમ ૩૬, ૩૦ના વૈક્રિય તિય ચના ૮, વૈક્રિય મનુષ્યને ૧ આહારકના ૧, દેવતાના ૮, ૫ ંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગ્યારસા માવન, મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે ખાવન અને ચરિન્દ્રિયના સ્વરવાળા ૪ એમ (૨૩૨૬) ત્રેવીશસે છવ્વીશ, ૩૧ ના પ ંચેન્દ્રિય તિય ચના (૧૧૫૨) અગ્યારસે ખાવન અને ચઉરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગ્યારસા છપ્પન એમ કુલ (૩૫૭૯) ત્રણ હજાર પાંચસો એગણુએશી ઉદયભાંગા અને ૯-૮ અને ૭૮ વિના શેષ ૯, સત્તાસ્થાનેા હાય છે. ૭૮ નુ સત્તાસ્થાન તેઉકાય–વાયુકાયમાંથી આવેલા ચઉરિન્દ્રિય વગેરે તિય ચામાં પણુ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં હોય છે. પરંતુ ચક્ષુ દર્શીન ઇન્દ્રિય પર્યાસ પૂ થયા પછી જ હોય છે. તેથી ૭૮ ના સત્તાસ્થાનનુ વજ્રન કરેલ છે. અવધિ તથા કેવળ દન અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રમાણે જ છે. લેશ્યા માણા કૃષ્ણાદિક પ્રથમની ૩લેશ્યામાં ૨૩ થી ૩૦ પર્યંતનાં ૬ બધસ્થાન અને આહારકક્રિક સહિત દેવ પ્રાયેાગ્ય ૩૦ ના અધના ૧ અને ૩૧ તથા ૧ ના અધના ૧-૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવસાઅે તાલીશ અંધભાંગા હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પ ́તનાં ૯ ઉદયસ્થાના હૈાય છે. આ ૩ લેશ્યામાં જે ૬ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસા
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy