________________
પંચસ’ગ્રહુ તૃતીયખંડ
સામાયિક તથા છેદેપસ્થાપનીય સયમઃ-મનઃપવજ્ઞાનમાં અતાવ્યા મુજબ ૨૮ આદિ ૫ બધસ્થાન, ૧૯ અંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૦ પન્તનાં ૫ ઉદયસ્થાન, ૧૫૮ ઉદયભાંગા અને ૯૩ આદિ ૮ સત્તાસ્થાન હાય.
૩૬૨
પરિહાર વિશુદ્ધિસંચમ:-૨૮ આદિ ૪ ખંધસ્થાન અને ૧૮ ખંધલાંગા હાય છે. આ સંયમમાં વમાન બ્ધિ ફારવતા નથી તેમજ પ્રથમ સ`ઘયણીજ હોય છે. માટે ૩૦ નું ૧ ઉદયસ્થાન અને પ્રથમ સઘયણના છ સંસ્થાન, એ વિહાયે ગતિ તેમજ એ સ્વરસાથે ના ૨૪ ઉદયભાંગા, અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે.
સૂક્ષ્મ સ’પાયઃ-૧ નું ૧ મધસ્થાન, ૧ અંધભાંગા, ૩૦ નું ૧ ઉદયસ્થાન અને અહી પ્રથમ ત્રણ સંઘયણ જ હાવાથી ૭૨ ઉદય ભાંગા તેમજ ઉપશમ શ્રેણી આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ક્ષેપકશ્રેણી આશ્રયી ૮૦ આદિ બીજા ૪ એમ ૮ સત્તાસ્થાના હાય છે.
યથાખ્યાત સયમ :——આ સંયમમાં બંધ નથી. અને ૨૪ તેમજ ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન, ૧૧૦ ઉદયભાંગા તેમજ ૮૬ અને ૭૮ વિના ૧૦ સત્તાસ્થાન હેાય છે.
દેશન માણા
અચક્ષુ દર્શીન તથા ચક્ષુ દેશનમાં ૮ અધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસા પીસ્તાલીશ અંધભાંગા હેાય છે.
ત્યાં અચક્ષુદનમાં માત્ર કેવળીમાં જ સંભવતાં ૩ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પતનાં ૯ ઉદયસ્થાન અને કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસા ગ્યાસી ઉદયભાંગા અને ૯ તથા ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાન હેાય છે.
ચક્ષુ દેશન
લબ્ધિ પર્યાપ્ત જીવાને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અપર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાએક આચાર્ય મહારાજા ચક્ષુદન માને છે. તેમજ ઉત્તર શરીર અનાવનારને ઇન્દ્રિય પર્યાસ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચક્ષુદન હાય જ છે. તેથી વૈક્રિય તિય ચ-મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ આ ૨ ઉદયસ્થાને અને સામાન્યથી સ જીવેા આશ્રયી ૨૮ થી ૩૧ પર્યંતનાં ૪ એમ કુલ ૬ ઉદયસ્થાને હાય છે.
—
-:
ત્યાં ૨૫ ના ઉદયે વૈક્રિય તિય ચ અને મનુષ્યના ૮-૮ તેમજ આહારકના ૧ એમ ૧૭, અને ૨૭ ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭; તથા દેવતાના ૮ અને નારકના એક એમ ૨૬; ૨૮ ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, વૈ. તિ. ના ૧૬, દેવતાના ૧૬, અને નારકના ૧ આ ૪૪ તેમજ પર્યાપ્ત ચકરિદ્રિયના ૨, પર્યાપ્ત પચેન્દ્રિય તિય ઇંચના પ૭૬, મનુષ્યના ૫૭૬ એમ (૧૧૯૮) અગ્યારસા અઠ્ઠાણું;